લખાણ પર જાઓ

અક્ષરધામ (ગાંધીનગર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ઇન્ફોબોક્સ અપડેટ. સંદર્ભ વગેરે.
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
(૨ સભ્યો વડેની વચ્ચેની ૪ આવૃત્તિઓ દર્શાવેલ નથી)
લીટી ૮૫: લીટી ૮૫:
| footnotes =
| footnotes =
}}
}}
'''અક્ષરધામ''' એ ગુજરાત રાજ્યના પાટનગર [[ગાંધીનગર]]ના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે.<ref name=paranjape>{{cite book|author=Makarand R. Paranjape|title=Acts of Faith: Journeys to Sacred India|url=https://books.google.com/books?id=Sgs9BAAAQBAJ&pg=PT108|date=૧ જૂન ૨૦૧૩|publisher=Hay House, Inc|isbn=978-93-81398-35-7|pages=૧૦૮–}}</ref> અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.
'''અક્ષરધામ''' એ ગુજરાત રાજ્યના પાટનગર [[ગાંધીનગર]]ના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે.<ref name=paranjape>{{cite book|author=Makarand R. Paranjape|title=Acts of Faith: Journeys to Sacred India|url=https://books.google.com/books?id=Sgs9BAAAQBAJ&pg=PT108|date=૧ જૂન ૨૦૧૩|publisher=Hay House, Inc|isbn=978-93-81398-35-7|pages=૧૦૮–}}</ref> આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ની પૂજા થાય છે.અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.


== સંદર્ભ ==
== સંદર્ભ ==
લીટી ૯૩: લીટી ૯૩:


[[શ્રેણી:ગાંધીનગર]]
[[શ્રેણી:ગાંધીનગર]]
[[શ્રેણી:મંદિરો]]
[[શ્રેણી:ગાંધીનગર જિલ્લો]]

૧૫:૧૧, ૧૬ જુલાઇ ૨૦૨૩એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

અક્ષરધામ
અક્ષરધામ, ગાંધીનગર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોગાંધીનગર
દેવી-દેવતાભગવાન સ્વામિનારાયાણ
સંચાલન સમિતિબોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
સ્થાન
સ્થાનસેક્ટર ૨૦, ગાંધીનગર
રાજ્યગુજરાત
દેશભારત
અક્ષરધામ (ગાંધીનગર) is located in ગુજરાત
અક્ષરધામ (ગાંધીનગર)
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશCoordinates: 23°13′45″N 72°40′27″E / 23.22917°N 72.67417°E / 23.22917; 72.67417
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીહિંદુ પ્રાચીન મંદિરકળા
નિર્માણકારપ્રમુખસ્વામી મહારાજ
પૂર્ણ તારીખ૨ નવેમ્બર, ૧૯૯૨
લાક્ષણિકતાઓ
મંદિરો
સ્મારકો
વેબસાઈટ
http://www.akshardham.com/gujarat/

અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે.[] આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ની પૂજા થાય છે.અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Makarand R. Paranjape (૧ જૂન ૨૦૧૩). Acts of Faith: Journeys to Sacred India. Hay House, Inc. પૃષ્ઠ ૧૦૮–. ISBN 978-93-81398-35-7.