લખાણ પર જાઓ

પરાવર્તિત ટેલીસ્કોપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પાનું ખાલી કરી દેવાયું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું વિસ્તૃત લેખ.
લીટી ૧: લીટી ૧:
[[File:Newtonian telescope2.svg|thumb|ન્યૂટોનિયન ટેલીસ્કોપ]]
'''પરાવર્તિત ટેલીસ્કોપ''' અથવા '''ન્યૂટોનિયન ટેલીસ્કોપ''' એ બ્રિટિશ વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) દ્વારા શોધાયેલ ટેલીસ્કોપનો પ્રકાર છે, જે વળાંકવાળા અરીસાને પ્રાથમિક અરીસા તરીકે અને સપાટ અરીસાને દ્વિતિય અરીસા તરીકે વાપરે છે. ન્યૂટને આ ટેલીસ્કોપ ૧૬૬૮માં તૈયાર કર્યું હતું અને તે સૌ પ્રથમ કાર્યરત પરાવર્તિત ટેલીસ્કોપ ગણાય છે.<ref name="books.google.com">[https://books.google.com/books?id=32IDpTdthm4C&pg=PA67 '''Isaac Newton: adventurer in thought''', by Alfred Rupert Hall, page 67]</ref> ન્યૂટોનિયન ટેલીસ્કોપની સરળ રચનાને કારણે તે શોખીન આકાશશાસ્ત્રીઓમાં લોકપ્રિય છે.<ref>[http://telescopemaking.org/basics.html Telescope Basics - Mark T. VandeWettering, 2001]</ref>

== છબીઓ ==
<gallery>
File:Newtonian reflector.jpg|ન્યૂટોનિયન પરાવર્તક
File:Telescope trailer 22.jpg|અત્યંત મોટું ન્યૂટોનિયન ટેલીસ્કોપ અને તેની સીડી
Image:Dobson truss.jpg|ન્યૂટોનિયન ટેલીસ્કોપ
File:Dobson class.jpg|ન્યૂટોનિયન
File:Newtonianscope-overview.JPG|ન્યૂટોનિયન ટેલીસ્કોપ
File:150mm Texereau telescope n1.jpg|૧૦૫મીમીનું ન્યૂટોનિયન ટેલીસ્કોપ
File:Astroscan.jpg|એસ્ટ્રોસ્કેન, ન્યૂટોનિયન પરાવર્તક
File:Newton01.png|ન્યૂટોનિયન પરાવર્તકની રચના
File:Newtontelescope.png|ન્યૂટોનિયન રચના
</gallery>

== સંદર્ભ ==
{{Reflist}}

{{સબસ્ટબ}}

૧૯:૦૨, ૨૯ ઓગસ્ટ ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

ન્યૂટોનિયન ટેલીસ્કોપ

પરાવર્તિત ટેલીસ્કોપ અથવા ન્યૂટોનિયન ટેલીસ્કોપ એ બ્રિટિશ વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) દ્વારા શોધાયેલ ટેલીસ્કોપનો પ્રકાર છે, જે વળાંકવાળા અરીસાને પ્રાથમિક અરીસા તરીકે અને સપાટ અરીસાને દ્વિતિય અરીસા તરીકે વાપરે છે. ન્યૂટને આ ટેલીસ્કોપ ૧૬૬૮માં તૈયાર કર્યું હતું અને તે સૌ પ્રથમ કાર્યરત પરાવર્તિત ટેલીસ્કોપ ગણાય છે.[] ન્યૂટોનિયન ટેલીસ્કોપની સરળ રચનાને કારણે તે શોખીન આકાશશાસ્ત્રીઓમાં લોકપ્રિય છે.[]

છબીઓ

સંદર્ભ