વિરામચિહ્નો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
added spac |
નાનુંNo edit summary ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧૭: | લીટી ૧૭: | ||
* [[કૌંસ]] '''( )''' કે '''[ ]''' કે '''{ }''' |
* [[કૌંસ]] '''( )''' કે '''[ ]''' કે '''{ }''' |
||
* [[લોપકચિહ્ન]] '''’''' |
* [[લોપકચિહ્ન]] '''’''' |
||
*કકપાદ ચિહ્ન ^ |
|||
* |
|||
==સંદર્ભો== |
==સંદર્ભો== |
૧૭:૧૫, ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
‘ ’ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
વિરામચિહ્નો | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
વિરામચિહ્નો એટલે લખાણની ભાષામાં વપરાતાં એવા ચિહ્નો જે લખાણ વાંચતા, કે બોલતા, ક્યાં કેટલી વિશ્રાંતિ લેવી એ દર્શાવે છે. એ ઉપરાંત વિરામચિહ્નો ભાષાનું સંયોજન અને બંધારણ પણ દર્શાવે છે.
લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુરુષ વિના, સ્ત્રી, અપૂર્ણ છે." (પુરુષનું મહત્વ), "પુરુષ, વિના સ્ત્રી, અપૂર્ણ છે." (સ્ત્રીનું મહત્વ). ભાષા, સ્થળ, કાળ, બોલી વગેરે પ્રમાણે વિરામચિહ્નોનાં નિયમો અલગ અલગ હોઈ શકે છે. બદલતા પણ રહે છે. વિરામચિહ્નોનાં કેટલાંક પાસા લેખક કે સંપાદકની વિશિષ્ટ શૈલીને લગતાં પણ હોઈ શકે છે. અહીં આપણે ગુજરાતી ભાષામાં વપરાતા વિરામચિહ્નો વિશે જાણકારી મેળવશું.
ગુજરાતીમાં વિરામચિહ્નો
ગુજરાતી ભાષામાં અગિયાર ચિહ્નો વપરાય છે.[૧] જે નીચે મુજબ છે.
- પૂર્ણ વિરામ .
- અલ્પ વિરામ ,
- પ્રશ્નચિહ્ન ?
- ઉદ્ગારચિહ્ન !
- અર્ધ વિરામ ;
- ગુરુવિરામ કે મહાવિરામ :
- વિગ્રહરેખા –
- ગુરુરેખા કે મહારેખા —
- અવતરણ ચિહ્ન " " કે ‘ ’
- કૌંસ ( ) કે [ ] કે { }
- લોપકચિહ્ન ’
- કકપાદ ચિહ્ન ^
સંદર્ભો
- ↑ "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૩, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને. ૧૯૩૯