ગ્રામ પંચાયત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 150.129.106.8 (talk) દ્વારા કરેલ ફેરફારોને 2402:8100:3980:90:3F49:EAFD:D0A5:7254 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
નાનુંNo edit summary ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨: | લીટી ૨: | ||
==માળખું== |
==માળખું== |
||
[[સરપંચ]] ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.<ref name="DC">{{cite web|url=http://www.dandc.eu/en/article/after-25-years-elected-village-councils-india-democracy-still-needs-be-deepened|title=Living in the villages|last=Sapra|first=Ipsita|date=February 2013|website=D+C Development and Cooperation|publisher=|accessdate=૨૪ એપ્રિલ ૨૦૧૫|department=Rural Democracy}}</ref> ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત |
[[સરપંચ]] ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.<ref name="DC">{{cite web|url=http://www.dandc.eu/en/article/after-25-years-elected-village-councils-india-democracy-still-needs-be-deepened|title=Living in the villages|last=Sapra|first=Ipsita|date=February 2013|website=D+C Development and Cooperation|publisher=|accessdate=૨૪ એપ્રિલ ૨૦૧૫|department=Rural Democracy}}</ref> ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - [[તલાટી-કમ-મંત્રી]] પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે. |
||
{{chart top|width=100%|માળખું|collapsed=no}} |
{{chart top|width=100%|માળખું|collapsed=no}} |
૧૮:૦૦, ૩ જૂન ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.
માળખું
સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.[૧] ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
માળખું | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
કાર્યો
ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે:[૨]
- સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
- ખાસ રોજગાર યોજના
- ઇન્દિરા આવાસ યોજના
- ગ્રામીણ સ્વચ્છતા યોજના
- ગોકુળ ગ્રામ યોજના
- સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે. ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.
બાહ્ય કડીઓ
આ પણ જૂઓ
સંદર્ભ
- ↑ Sapra, Ipsita (February 2013). "Living in the villages". Rural Democracy. D+C Development and Cooperation. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ પંચાયત વિષેની કામગીરી