લખાણ પર જાઓ

કમ્પ્યુટર મોનિટર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2409:40C1:D:7E3:98F6:4DFF:FEC8:EA13 (talk) દ્વારા કરેલ ફેરફારોને Nileshbandhiya દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
 
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:LG L194WT-SF LCD monitor.jpg|thumb|૧૯ ઇન્ચ, ૧૬:૧૦ પહોળી સ્ક્રીન ધરાવતું એલ.સી.ડી.નું મોનિટર]]
[[ચિત્ર:LG L194WT-SF LCD monitor.jpg|thumb|૧૯ ઇન્ચ, ૧૬:૧૦ પહોળી સ્ક્રીન ધરાવતું એલ.સી.ડી.નું મોનિટર]]
અત્યારના સમયમાં એલ.સી.ડી. મોનિટર વપરાય છે, જ્યારે પહેલાં સી.આર.ટી. એટલે કે કેથોડ-રે-ટ્યુબ પ્રકારના મોનિટરો વપરાતા હતા. કોમ્પ્યુટર મોનિટરનું કાર્ય ટેલિવિઝન (ટીવી) જેવું જ હોય છે. કોમ્પ્યુટરની અંદર થતા કાર્યોને તે દૃશ્ય રૂપે આપણી સામે પ્રગટ કરે છે.
કમ્પ્યુટર મોનિટર એ કમ્પ્યુટરની અંદર થતું કાર્ય જોવા માટેનું એક ઉપકરણ છે. અત્યારના સમયમાં એલ.સી.ડી. મોનિટર વપરાય છે, જ્યારે પહેલાં સી.આર.ટી. એટલે કે કેથોડ-રે-ટ્યુબ પ્રકારના મોનિટરો વપરાતા હતા. કોમ્પ્યુટર મોનિટરનું કાર્ય ટેલિવિઝન (ટીવી) જેવું જ હોય છે. કોમ્પ્યુટરની અંદર થતા કાર્યોને તે દૃશ્ય રૂપે આપણી સામે પ્રગટ કરે છે.

{{કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો}}
{{કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો}}

૧૮:૦૮, ૩૦ નવેમ્બર ૨૦૨૩એ જોઈ શકાતી હાલની આવૃત્તિ

૧૯ ઇન્ચ, ૧૬:૧૦ પહોળી સ્ક્રીન ધરાવતું એલ.સી.ડી.નું મોનિટર