લખાણ પર જાઓ

શ્રેણી:મનોવિજ્ઞાન

વિકિપીડિયામાંથી
Gujnim (ચર્ચા | યોગદાન) (group link) દ્વારા ૧૫:૦૪, ૨૩ જાન્યુઆરી ૨૦૧૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

મનોવિજ્ઞાન એટલે [Psychology]સાઇકોલોજી એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે.જે. બી.વોટસન ના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તન નુ વિજ્ઞાન મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે.તે સમાજ મા રેહતા માનવી નો સામાજિક પરિસથતી ના સદર્ભ મા અભ્યાસ કરે છે.આ ઉપરાત મનોવિજ્ઞાન એ વર્તન ની આગાહી કરે છે. ગુજરાત મા ધિરેન્્દર મેહ્તાસીગમન ફોઇદ પાસે મનોવિષલેેષણ ની તાલીમ લીધી હ્તી.મનોવિષલેેષણએ મનોવિજ્ઞાન ની એક વિચાર્્ધારા છે.