લખાણ પર જાઓ

બાયકાલ પર્વત

વિકિપીડિયામાંથી
Dsvyas (ચર્ચા | યોગદાન) દ્વારા ૨૧:૫૮, ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
ઉનાળાની ઋતુમાં બૈકાલ સરોવર અને બૈકાલ પર્વતનો નજારો

બાયકાલ પર્વત (રશિયન: Байкальский хребет, બાયકલાસ્કી ખેર્બેટ;baykalsky khrebet) રશિયાના સાઇબિરીયા પ્રદેશના દક્ષિણ ભાગમાં બાયકલ સરોવરના ઉત્તરપશ્ચિમ છેડા પર સ્થિત એક પર્વતમાળા છે[]. આ પર્વતશૃંખલા અને પૂર્વીય સાયન પર્વતો મધ્ય સાઈબેરિયન ઉચ્ચપ્રદેશની દક્ષિણ સીમા છે. સાઇબિરીયાની એક મુખ્ય નદી, લેના નદી, બાયકાલ પર્વતોમાંથી જ નીકળે છે. બાયકાલ સરોવર આસપાસ પહાડી વિસ્તારમાં ગાઢ જંગલો આવેલ છે, જેમાં સાઇબેરીયન સનોબર, સ્કોટી ચીડ અને સાઇબેરીયન પ્રસરલ જેવા ઠંડા વિસ્તારોનાં વૃક્ષ ઉગે છે. બાયકાલ પર્વતમાં સૌથી ઊંચી ટોચ ૨,૫૭૨ મીટર ઊંચાઈ ધરાવે છે, જે ચેર્સ્કી (chersky) તરીકે ઓળખાય છે.[]

  • બાયકાલ સરોવર
  • સાયન પર્વતો
  • સાઇબેરિયા

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Biakado-Lensky, Center for Nature Conservation - Wild Russia, Accessed 2006-10-23
  2. Images of the Baikal from various sources, Accessed 2006-10-23