લખાણ પર જાઓ

નિફાડ

વિકિપીડિયામાંથી
સતિષચંદ્ર (ચર્ચા | યોગદાન) દ્વારા ૦૦:૪૬, ૨ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

નિફાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનો એક તાલુકો છે. નિફાડ ખાતે નિફાડ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં સહકારી ધોરણે ખાડ બનાવવાનું કારખાનું આવેલ છે. નિફાડ મધ્ય રેલ્વેના નાસિક-મનમાડ માર્ગ પર આવેલ છે.