લખાણ પર જાઓ

સ્વામી સચ્ચિદાનંદ

વિકિપીડિયામાંથી
દિવ્યેશ રૈયાણી (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૨:૦૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી આશ્રમ ખાતે, નડીઆદ, ૨૦૦૬
જન્મની વિગત૨૨ એપ્રિલ, ૧૯૩૨
રાષ્ટ્રીયતાભારતીય
વેબસાઇટhttp://www.sachchidanandji.org

સ્વામી સચ્ચિદાનંદ નો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચાંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે.

તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ[] દંતાલી ખાતે આવેલો છે.

સર્જન

ચરિત્રલક્ષી ગ્રંથો

મારા અનુભવો (૧૯૮૫)

વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫)

અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો

ભારતીય દર્શનો (૧૯૭૯),

સંસાર રામાયણ (૧૯૮૪),

વેદાન્ત સમીક્ષા (૧૯૮૭)

પ્રવાસ-પુસ્તકો.

ચીન-મારી નજરે(૨૦૦૧)

પૂર્વ યુરોપનો પ્રવાસ(૨૦૦૮)

પૂર્વમાં નવું પશ્ચિમ(ઑસ્ટ્રેલિયા & ન્યુઝીલેન્ડ)-(૨૦૦૪)

સિક્કિમ અને ભૂટાનનો પ્રવાસ (૨૦૦૭)


બાહ્ય કડીઓ

  1. "Swami Sachidanand gets regular bail". ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૬. મેળવેલ ૧૮ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |date= (મદદ)