લખાણ પર જાઓ

કમ્પ્યુટર મોનિટર

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (2409:40C1:D:7E3:98F6:4DFF:FEC8:EA13 (talk) દ્વારા કરેલ ફેરફારોને Nileshbandhiya દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.) દ્વારા ૧૮:૦૮, ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
૧૯ ઇન્ચ, ૧૬:૧૦ પહોળી સ્ક્રીન ધરાવતું એલ.સી.ડી.નું મોનિટર

કમ્પ્યુટર મોનિટર એ કમ્પ્યુટરની અંદર થતું કાર્ય જોવા માટેનું એક ઉપકરણ છે. અત્યારના સમયમાં એલ.સી.ડી. મોનિટર વપરાય છે, જ્યારે પહેલાં સી.આર.ટી. એટલે કે કેથોડ-રે-ટ્યુબ પ્રકારના મોનિટરો વપરાતા હતા. કોમ્પ્યુટર મોનિટરનું કાર્ય ટેલિવિઝન (ટીવી) જેવું જ હોય છે. કોમ્પ્યુટરની અંદર થતા કાર્યોને તે દૃશ્ય રૂપે આપણી સામે પ્રગટ કરે છે.