લખાણ પર જાઓ

આત્મકથા

વિકિપીડિયામાંથી
MathXplore (ચર્ચા | યોગદાન) (2409:4041:8E17:3EBB:0:0:660A:530C (ચર્ચા) દ્વારા કરેલ ફેરફારોને Aishik Rehman દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ્યા: ભાંગફોડિયા પ્રવૃત્તિ) દ્વારા ૦૯:૦૪, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

આત્મકથા એટલે પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓની કથાનો સાહિત્ય પ્રકાર. મોટાભાગે આ પ્રકારના સાહિત્યમાં લેખક દ્વારા પોતાના જીવનના પ્રસંગો અને સંઘર્ષનું વર્ણન જોવા મળે છે. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદ લિખિત મારી હકીકત છે. ગુજરાતી ભાષાની પ્રખ્યાત આત્મકથામાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો સમાવેશ થાય છે.

બાહ્ય કડી

[ફેરફાર કરો]