લખાણ પર જાઓ

ગુજરાત ક્વીન

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુજરાત ક્વીન
પ્રાથમિક વિગતો
સેવા પ્રકારએક્સપ્રેસ
વર્તમાન પ્રચાલકોપશ્ચિમ રેલ્વે
માર્ગ
શરૂઆતવલસાડ
રોકાણો૨૭
અંતઅમદાવાદ
મુસાફરીનું અંતર298 km (185 mi)
સેવા આવર્તનરોજીંદી
આંતર સેવાઓ
મુસાફરી વર્ગોવાતાનુકુલીત કુર્સીયાન, પ્રથમ વર્ગ, દ્વિતિય વર્ગ બેઠક, અનારક્ષિત જનરલ.
બેઠક વ્યવસ્થાઓહા
ઊંઘવાની વ્યવસ્થાઓહા (માત્ર પ્રથમ વર્ગમાં)
ભોજન-વ્યવસ્થા (કેટરિંગ) સુવિધાઓભોજનવાન જોડાતું નથી
અવલોકન સુવિધાઓ19011/12 ગુજરાત એક્સપ્રેસ અને 19129/30 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ સાથે ડબ્બાઓ (રેક)ની સહભાગિતા
તકનિકી
એંજિન, ડબ્બા, વગેરેપ્રમાણભૂત ભારતીય રેલ ડબ્બાઓ
ટ્રેક ગેજ૧૬૭૬ એમ.એમ (૫ ફીટ ૬ ઈંચ)
સંચાલન ઝડપ110 km/h (68 mph) વધુમાં વધુ
48.65 km/h (30 mph), રોકાણો સાથે.

ગુજરાત ક્વીન (19109/19110) ભારતીય રેલવે સાથે જોડાયેલી એક્સપ્રેસ ટ્રેન છે જે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલાં વલસાડ અને અમદાવાદ જંક્શન વચ્ચે ચાલે છે. ટ્રેન નંબર 19109 વલસાડથી અમદાવાદ તરફ જતી ટ્રેન છે જ્યારે ટ્રેન નંબર 19110 અમદાવાદથી વલસાડ તરફ દોડે છે.[]

ડબ્બાઓ (કોચ)

ગુજરાત ક્વીનમાં હાલમાં ૨ વાતાનુકુલિત કુર્સીયાન (એસી ચેર કાર), ૨ પ્રથમ વર્ગ, ૧૦ બીજા વર્ગનાં કુર્સીયાનો અને ૮ અનારક્ષિત જનરલ ડબ્બાઓ છે. ભારતમાં સૌથી વધુ ટ્રેન સેવાઓના કારણે ભારતીય રેલવેની માંગ પર આધાર રાખીને કોચ રચનામાં સુધારો થઈ શકે છે.

સેવા

વલસાડ-અમદાવાદ વચ્ચે ટ્રેન ૬ કલાક ૧૦ મિનિટ (૪૮.૩૨ કિમી/કલાક) અને અમદાવાદ-વલસાડ વચ્ચે ૬ કલાક ૫ મિનિટ (૪૮.૯૯ કિમી/કલાક) ની ઝડપે દોડે છે. ટ્રેન કુલ ૨૯૮ કિલોમીટરનું અંતર કાપે છે.[] ટ્રેનની સરેરાશ ઝડપ ૫૫ કિમી/કલાક છે, આથી ભારતીય રેલવેનાં નિયમો મુજબ તેના ભાડામાં સુપરફાસ્ટ સરચાર્જનો સમાવેશ થતો નથી. આ ટ્રેન સંપૂર્ણપણે વિદ્યુત એન્જીનથી ચાલે છે, તેને ખેંચવા માટે WAP 4 અથવા WAM 4 એન્જીનનો વપરાશ કરાય છે.

સમયપત્રક

ગુજરાત ક્વીન વલસાડથી દરરોજ સવારે ૪:૦૫ કલાકે ઉપડે છે અને ૧૦:૧૫ કલાકે અમદાવાદ જંક્શન પર પહોંચે છે.[] અમદાવાદથી ઉપડતી ટ્રેન દરરોજ સાંજે ૬:૧૦ કલાકે ઉપડે છે અને રાત્રે ૧૨:૧૫ કલાકે વલસાડ પહોંચે છે.

સંપૂર્ણ પ્રવાસ વિવરણ

સ્ટે.

નામ

સ્ટે.

કોડ

ટ્રૈન

નં. 19109 વલસાડ થી અમદાવાદ જંક્શન

પ્રવાસ અંતર પ્રવાસ,દિવસ ટ્રૈન,નં.19110,અમદાવાદ,જંક્શન,થી વલસાડ પ્રવાસ અંતર પ્રવાસ,દિવસ
આગમન પ્રસ્થાન કિ.મી. આગમન પ્રસ્થાન કિ.મી.
વલસાડ BL શરૂ 04.05 0 1 00.25 અંત 298 2
ડુંગરી DGI 04.14 04.16 08 1 00.03 00.05 290 2
બિલીમોરા

જંક્શન

BIM 04.24 04.26 18 1 23.52 23.54 280 1
અમલસાડ AML 04.34 04.36 24 1 23.45 23.47 286 1
નવસારી NVS 04.48 04.50 40 1 23.30 23.32 259 1
મરોલી MRL 04.58 05.00 47 1 23.20 23.22 252 1
સચીન SCH 05.06 05.08 54 1 23.11 23.13 247 1
ઉધના

જંકશન

UDN 05.19 05.21 64 1 23.00 23.02 237 1
સૂરત ST 05.38 05.43 69 1 22.50 22.55 229 1
સાયણ SYN 05.58 05.59 82 1 22.24 22.25 216 1
કિમ KIM 06.08 06.09 91 1 22.13 22.15 207 1
કોસંબા

જંકશન

KSB 06.17 06.18 99 1 22.02 22.04 199 1
પાનોલી PAO 06.26 06.27 107 1 21.53 21.54 191 1
અંકલેશ્વર

જંકશન

AKV 06.36 06.38 118 1 21.43 21.44 180 1
ભરૂચ

જંકશન

BH 06.49 06.51 128 1 21.32 21.34 170 1
નબીપુર NIU 07.04 07.05 139 1 21.12 21.13 159 1
પાલેજ PLJ 07.16 07.17 152 1 21.00 21.01 146 1
મીયાગામ MYG 07.29 07.30 167 1 20.47 20.48 131 1
વડોદરા

જંકશન

BRC 08.00 08.05 198 1 20.20 20.25 100 1
વાસદ VDA 08.27 08.28 217 1 19.46 19.48 81 1
આનંદ

જંકશન

ANND 08.42 08.05 234 1 19.31 19.33 64 1
કંજરીબોરિયન KBRV 08.54 08.55 240 1 19.19 19.20 54 1
નડિયાદ

જંકશન

ND 9.03 9.05 252 1 19.07 19.09 46 1
મેહમદાબાદ MHD 9.21 9.23 269 1 18.52 18.53 29 1
બારેજડી BJD 9.34 09.35 280 1 18.39 18.40 18 1
મણીનગર MAN 9.58 10.00 294 18.19 18.21 4 1
અમદાવાદ

જંકશન

ADI 10.15 અંત 298 1 શરૂ 18.10 0 1

સંદર્ભો

  1. "Gujarat Queen Seat Availability". Indian Rail Enquiry. 22 May 2015.
  2. "Gujarat Queen". cleartrip.com. 22 May 2015. મૂળ માંથી 27 મે 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 મે 2015.
  3. "Gujarat Queen 19110". મેળવેલ 18 Oct 2012.