પરાવર્તિત ટેલીસ્કોપ
Appearance
પરાવર્તિત ટેલીસ્કોપ અથવા ન્યુટોનિયન ટેલીસ્કોપ એ બ્રિટિશ વૈજ્ઞાનિક આઇઝેક ન્યુટન (૧૬૪૨-૧૭૨૭) દ્વારા શોધાયેલ ટેલીસ્કોપનો પ્રકાર છે, જે વળાંકવાળા અરીસાને પ્રાથમિક અરીસા તરીકે અને સપાટ અરીસાને દ્વિતિય અરીસા તરીકે વાપરે છે. ન્યુટને આ ટેલીસ્કોપ ૧૬૬૮માં તૈયાર કર્યું હતું અને તે સૌ પ્રથમ કાર્યરત પરાવર્તિત ટેલીસ્કોપ ગણાય છે.[૧] ન્યુટોનિયન ટેલીસ્કોપની સરળ રચનાને કારણે તે શોખીન આકાશશાસ્ત્રીઓમાં લોકપ્રિય છે.[૨]
છબીઓ
[ફેરફાર કરો]-
ન્યુટોનિયન પરાવર્તક
-
અત્યંત મોટું ન્યુટોનિયન ટેલીસ્કોપ અને તેની સીડી
-
ન્યુટોનિયન ટેલીસ્કોપ
-
ન્યુટોનિયન
-
ન્યુટોનિયન ટેલીસ્કોપ
-
૧૦૫મીમીનું ન્યુટોનિયન ટેલીસ્કોપ
-
એસ્ટ્રોસ્કેન, ન્યુટોનિયન પરાવર્તક
-
ન્યુટોનિયન પરાવર્તકની રચના
-
ન્યુટોનિયન રચના
સંદર્ભ
[ફેરફાર કરો]આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |