friend status

There was a feeling - एक एहसास था
એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી... કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ પડી ગયું... "મિત્ર"
એક લાગણી પડી હતી - There was a feeling
There was a feeling, broken, scattered, abandoned … Ever since someone came and collected it and made it his own, its name has fallen … "Friend"
ભલે દુનિયા કહે કે ધનવાન થવામાં મજા છે,
Bhale Duniya Kahe Dhanvan Thava Ma Maja Chhe, Mane Lage Chhe Malato Hoi Jo Syam To Sudama Thavama Pan Maja Chhe!!
ભલે દુનિયા કહે કે ધનવાન થવામાં મજા છે,
Bhale Duniya Kahe Dhanvan Thava Ma Maja Chhe, Mane Lage Chhe Malato Hoi Jo Syam To Sudama Thavama Pan Maja Chhe!!
તેને દોસ્ત કહેવાય - Tene #Dost Kahevay
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે મને હતું કે તેને પડધો કહેવાય પણ આજે ખબર પડી કે... તેને દોસ્તી કહેવાય.
તેને દોસ્ત કહેવાય - Tene #Dost Kahevay
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય મને હતું કે તેને 108 કહેવાય પણ આજે ખબર પડી કે... તેને દોસ્ત કહેવાય.
તેને દોસ્ત કહેવાય - Tene #Dost Kahevay
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય મને હતું કે તેને ઈશ્વર કહેવાય પણ આજે ખબર પડી કે... તેને દોસ્ત કહેવાય.
તેને દોસ્ત કહેવાય - Tene #Dost Kahevay
જેના વગર ના રહેવાય મને હતું કે તેને શ્વાસ કહેવાય પણ આજે ખબર પડી કે... તેને દોસ્ત કહેવાય.
દોસ્ત
છે બસ અઢી અક્ષરનું નામ પણ... બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે “દોસ્ત”
દોસ્ત
છે બસ અઢી અક્ષરનું નામ પણ... બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે “દોસ્ત”
દોસ્ત
જેને અડધી રાત્રે ઉઠાડી... હૈયું ઠાલવી શકાય તે નામ છે “દોસ્ત”
દોસ્ત
વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા... ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે “દોસ્ત”
દોસ્ત
દૂર હોવા છતાં ના ટૂટે...તે લાગણીનો તાર છે “દોસ્ત”
દોસ્ત
જેની સાથે વઘારેલી ખીચડી પણ... દાવત લાગે તે નામ છે “દોસ્ત”