Happy birthday Wish In Gujarati Pic
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
Happy Birthday
Contributor: Smita Haldankar
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
Happy Birthday
Contributor: Smita Haldankar
ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન
જન્મ દિવસ મુબારક
Contributor: Smita Haldankar
આજના જન્મ દિવસે
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક
Contributor: Smita Haldankar
જન્મદિવસ હો મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..
Contributor: Smita Haldankar
ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા
Contributor: Smita Haldankar
જન્મદિવસની મુબારક !!!
સૂરજના કિરણો… તેજ આપે,
ખીલતાં ફૂલો… ખુશ્બૂ આપે,
અમે જે આપીએ એ પણ ઓછું પડે,
ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ આપે …
Contributor: Damandeep Singh, Smita Haldankar
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે
Contributor: Damandeep Singh, Smita Haldankar
તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે.
આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે.
સવારીનો આનંદ માણો.
Contributor: Smita Haldankar
જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી,
સહયોગ મળે… નાનાઓથી,
ખુશી મળે… દુનિયાથી,
પ્રેમ મળે… બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના
Contributor: Smita Haldankar
જન્મદિવસની મુબારક !!!
સફળતા… તમને ચૂમે.
સુખ… તમને ગળે લગાવે.
તક… તમને પસંદ કરે.
સમૃદ્ધિ… તમારો પીછો કરે.
પ્રેમ… તમને ભેટી પડે.
શ્રેષ્ઠ મિત્રો… તમારી આસપાસ રહે…
Contributor: Smita Haldankar
આજના જન્મ દિવસે…
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપ ને જન્મ દિવસ મુબારક
Contributor: Smita Haldankar
Contributor: Madhavi Oza
Contributor: Madhavi Oza
Contributor: Madhavi Oza
Contributor: Madhavi Oza
Contributor: Madhavi Oza
Contributor: Madhavi Oza