લદ્દાખ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨૦: | લીટી ૨૦: | ||
| subdivision_name = {{IND}} |
| subdivision_name = {{IND}} |
||
| subdivision_type1 = કેન્દ્રશાસિત પ્રદેશ. |
| subdivision_type1 = કેન્દ્રશાસિત પ્રદેશ. |
||
| subdivision_name1 = |
| subdivision_name1 = લદ્દાખ |
||
| established_title = <!-- Established --> |
| established_title = <!-- Established --> |
||
| established_date = |
| established_date = |
૧૫:૩૫, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
લદ્દાખ | |
---|---|
કેન્દ્રશાસિત પ્રદેશ. | |
તાગલાંગ લા ઘાટ, લદ્દાખ | |
પૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લદ્દાખ (ગુલાબી) | |
અક્ષાંશ-રેખાંશ: 34°10′12″N 77°34′48″E / 34.17000°N 77.58000°E | |
દેશ | India |
કેન્દ્રશાસિત પ્રદેશ. | લદ્દાખ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૭૪,૨૮૯ |
ભાષા | |
• અધિકૃત | લદ્દાખી, તિબેટિયન, હિંદી, બાલ્ટી, ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | લેહ: JK10; કારગિલ: JK07 |
મુખ્ય શહેરો | લેહ, કારગિલ |
બાળમૃત્યુ દર | ૧૯%[૧] (૧૯૮૧) |
વેબસાઇટ | leh |
લદ્દાખ ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બનેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેનું સૌથી મોટું શહેર લેહ છે.
લદ્દાખ ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે.[૩] લદ્દાખનો અર્થ "ઉંચા ઘાટોની ભૂમિ" પણ થાય છે. લદ્દાખ તેનાં પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ૧૯૭૪ પછી અહીં ભારત સરકારનાં પ્રયત્નોથી પ્રવાસન ઉધોગમાં સારો એવો વિકાસ થયો છે.
અહીંની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની[૪][૫] લદ્દાખી પ્રજાનો મોટો ભાગ બૌદ્ધ ધર્મ અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું માનવું છે કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખુબજ અલગ પડતો હોય, લદ્દાખને "કેન્દ્ર શાસિત પ્રદેશ" જાહેર કરવો જોઇએ.જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ Aને હટાવી અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો.તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી.જમ્મુ-કાશ્મીરમાં 20 જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છ.જે પૈકી ક્ષેત્રફળની દૃષ્ટિએ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.જે 45,110 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
ઇતિહાસ
ભૂગોળ
અહીંના "કારાકોરમ ઘાટ", "ખરદુંગ લા" ("લા" = ઘાટ), "લછુલુંગ લા" તથા "તાંગલાંગ લા" મુખ્ય ઘાટો છે.
સંસ્કૃતિ
આ પણ જુઓ
સંદર્ભ
- ↑ Wiley, AS (૨૦૦૧). "The ecology of low natural fertility in Ladakh". J Biosoc Sci. ૩૦: ૪૫૭–૮૦. PMID 9818554.
- ↑ "MHA.nic.in". MHA.nic.in. મૂળ માંથી ૮ ઓક્ટોબર ૨૦૦૮ પર સંગ્રહિત. મેળવેલ 21 June 2012. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link) - ↑ The Gazetteer of Kashmir and Ladák published in 1890 Compiled under the direction of the Quarter Master General in India in the Intelligence Branch in fact unequivocally states inter alia in pages 520 and 364 that Khotán is "a province in the Chinese Empire lying to the north of the Eastern Kuenlun (Kun Lun) range, which here forms the boundary of Ladák" and "The eastern range forms the southern boundary of Khotán, and is crossed by two passes, the Yangi or Elchi Díwan, crossed in 1865 by Johnson and the Hindútak Díwan, crossed by Robert Schlagentweit in 1857".
- ↑ Jina, Prem Singh (૧૯૯૬). Ladakh: The Land and the People. Indus Publishing. ISBN 81-7387-057-8.
- ↑ "In Depth-the future of Kashmir". BBC News. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૩. CS1 maint: discouraged parameter (link)
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સંદર્ભ ત્રુટિ: "lower-alpha" નામના સમૂહમાં <ref>
ટેગ વિહરમાન છે, પણ તેને અનુરૂપ <references group="lower-alpha"/>
ટેગ ન મળ્યો