એમ. જી. રામચંદ્રન
Appearance
એમ. જી. રામચંદ્રન | |
---|---|
એમ.જી.રામચંદ્રનની સ્મ્રુતીમાં બહારપાડેલ્ ટપાલ ટિકિટ | |
તમિલનાડુના ૩જા મુખ્યમંત્રી | |
પદ પર ૯ જૂન ૧૯૮૦ – ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ | |
ગવર્નર |
|
પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
અનુગામી | વિ.આર.નેદુન્ચેઝિઅન (કાર્યકારી) |
બેઠક | મદુરાઇ પશ્ચિમ (૧૯૮૦–૧૯૮૫) અંડીપટ્ટી (૧૯૮૫–૧૯૮૭) |
પદ પર ૩૦ જૂન ૧૯૭૭ – ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ | |
ગવર્નર | પ્રભુદાસ પટવારી |
પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
અનુગામી | રાષ્ટ્રપતિ શાસન |
બેઠક | અરુપુકોટ્ટાઇ |
તામિલનાડુ ધારાસભાના સભ્ય | |
પદ પર ૧ માર્ચ ૧૯૬૭ – ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ | |
મુખ્ય મંત્રી |
|
રાજકીય પક્ષ |
|
બેઠક |
|
તમિલનાડુ વિધાનપરિષદના સભ્ય | |
પદ પર ૩૦ માર્ચ ૧૯૬૨[૧] – ૭ જુલાઈ ૧૯૬૪ | |
મુખમંત્રી |
|
અનુગામી | એસ.આર.પી.પોન્નુસ્વામી ચેટીયાર |
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ | |
પદ પર 17 ઓક્ટોબર 1972 – 24 ડિસેમ્બર 1987 | |
પુરોગામી | સ્થિતિ સ્થાપિત |
અનુગામી | વી. એન. જાનકી રામચંદ્રન |
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ ના જનરલ સેક્રેટરી | |
પદ પર 17 ઓક્ટોબર 1972 – 22 જૂન 1978 | |
પુરોગામી | સ્થિતિ સ્થાપિત |
અનુગામી | વી. આર. નેદુનચેઝિયાન |
પદ પર 17 ઓક્ટોબર 1986 – 24 ડિસેમ્બર 1987 | |
પુરોગામી | એસ. રાઘવાનંદમ |
અનુગામી | વી. આર. નેદુનચેઝિયાન |
ખજાનચી દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે) | |
પદ પર ૧૯૬૯ – ૧૯૭૨ | |
પક્ષ પ્રમુખ | એમ.કરુનાનિધિ |
સામાન્ય મંત્રી | વિ.આર.નેદુન્ચેઝિઅન |
પ્રમુખ દક્ષિણ ભારત ફિલ્મ એસોસિએશન | |
પદ પર ૧૯૬૧ – ૧૯૬૩ | |
પુરોગામી | આર.નાગેન્દ્રરાવ |
અનુગામી | એસ.એસ.રાજેન્દ્રન |
પદ પર ૧૯૫૭ – ૧૯૫૯ | |
પુરોગામી | એન્.એસ.ક્રિશ્નન |
અનુગામી | અંજલી દેવી |
અંગત વિગતો | |
જન્મ | મરુથર ગોપાલન રામચંદ્રન્ 17 January 1917 નવાલાપિટિયા, કેન્ડી જીલ્લો, બ્રિટિશ સીલોન (વર્તમાન શ્રીલંકા) |
મૃત્યુ | 24 December 1987 મદ્રાસ, તમિલનાડુ, ભારત (વર્તમાન ચેન્નાઈ) | (ઉંમર 70)
મૃત્યુનું કારણ | હ્રદય રોગ |
અંતિમ સ્થાન | એમ.જી.આર. મેમોરીઅલ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | અખિલ ભારતીય દ્રવિડ.મુનેત્ર કળગમ (એએઆઈડીએમકે) (૧૯૭૨–૧૯૮૭) |
અન્ય રાજકીય જોડાણો | દ્રવિડ મુનેત્ર કળગમ (૧૯૫૩–૧૯૭૨) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૩૫–૧૯૪૫) |
જીવનસાથી |
|
સગાં-સંબંધીઓ | એમ.જી.ચક્રપાણી (ભાઈ) |
નિવાસસ્થાન | એમ.જી.આર.થોટ્ટમ, રામાપુરમ, ચેન્નાઈ, તમિલનાડુ |
ક્ષેત્ર |
|
પુરસ્કારો |
|
અન્ય નામો |
|
મરુથર ગોપાલા રામચંદ્રન (૧૭ જાન્યુઆરી ૧૯૧૭ - ૨૪ ડિસેમ્બર ૧૯૮૭) એક ભારતીય રાજકારાણી, તમિલનાડુનાં ભૂતપુર્વ મુખ્ય મંત્રી અને ફિલ્મ અભિનેતા હતા. તેઓ એમ.જી.આરના હુલામણાં નામથી જાણીતા હતા. તેઓને મરણોત્તર દેશનો સર્વોચ્ય પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.