ક્યુબાનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | જૂન ૨૫, ૧૮૪૮ |
રચના | પાંચ સફેદ અને ભૂરા રંગના આડા પટ્ટા તથા એક લાલ રંગનો સમબાજુ ત્રિકોણ અને તેમાં સફેદ તારો |
રચનાકાર | નારસિસ્કો લોપેઝ અને મિગ્યુએલ ટ્યુર્બે ટોલોં |
ક્યુબાનો ધ્વજ દેશને સ્પૅન પાસેથી આઝાદી મળી ત્યારબાદ માન્યતા પામ્યો.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]ભૂરો રંગ આઝાદીની ચળવળ દરમિયાન દેશ જે ત્રણ ભાગોમાં વહેંચાયેલો હતો તેનું, સફેદ રંગ દેશભક્તિની શુદ્ધ ભાવનાનું, લાલ રંગ દેશને આઝાદી અપાવવા વહાવેલ [રક્ત]]નું અને તારો દેશની આઝાદીનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |