જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
Appearance
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન | |
---|---|
કુમાઊ વિસ્તાર, ભારતમાં આવેલ એક આરક્ષીત-જંગલ-વિસ્તાર | |
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નો એક નર હાથી | |
સ્થાપના | 1936 |
મુલાકાતીઓ | 500,000[૧] (in 1999) |
નિયામક સંસ્થા | Project Tiger, Government of Uttarakhand, Wildlife Warden, Corbett National Park |
www |
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનએ ભારતનો સૌથી જુનો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે ભારત આઝાદ થયું એના પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. તેની સ્થાપના ૧૯૩૬માં એ વિસ્તારમાં વસતા ભારતિય વાધની વસતિને સંરક્ષણ આપવા માટે થઇ હતી. હાલની સ્થિતિ પ્રમાણે તે ઊત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જીલ્લામાં આવેલ છે. વિશ્વ-વિખ્યાત શીકારી, ટ્રેકર અને પર્યાવરણ-સંરક્ષણવિદ્ જીમ કોર્બેટની યાદમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યુ છે. ભારત સરકારના "પ્રોજેક્ટ ટાઇગર" અભિયાન તળે આ પાર્કને સૌથી પહેલા મુકવામાં આવ્યો હતો.
ઇતિહાસ
[ફેરફાર કરો]ભૂગોળ
[ફેરફાર કરો]હવામાન
[ફેરફાર કરો]વન્ય-જીવન
[ફેરફાર કરો]વન્ય-સૃષ્ટી | |||||
---|---|---|---|---|---|
ચિત્તલ પ્રકારનું હરણ | સાબર પ્રકારનું હરણ | જંગલી હાથી | બદામી માછીમાર ઘુવડ | સોનેરી શીયાળ | નાનો લીલો પત્રિંગો |
પલાસનો માછીમાર ગરૂડ |
પરિસ્થિતી તાદામ્ય પ્રવાસન
[ફેરફાર કરો]પ્રવાસીઓને લગતી તસ્વીરો | |||||
---|---|---|---|---|---|
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઢીકાલા પ્રવાસી ગૃહથી શરૂ થતા હાથીની સવારી દ્વારા ઉદ્યાનમાં ભોમીયા સાથેના પરીભ્રમણ દરમ્યાન ભળભાખળે સાબરનું દર્શન |
પ્રવાસીઓથી ભરેલી જીપનો પીછો કરતો યુવાન જંગલી હાથી |
અન્ય આકર્ષણો
[ફેરફાર કરો]સ્થળ
[ફેરફાર કરો]ઉદ્યાનનાં વિવિધ સ્થળોના નયનરમ્ય દૃષ્યો | |||||
---|---|---|---|---|---|
ઉદ્યાનમાં જોવા મળતું ગાઢ જંગલ | ઉદ્યાનમાં જોવા મળતા ઘાસના બીડ | ભારતીય હાથીઓનો સમુહ | ઉદ્યાનમાંથી પસાર થતી નદી | પરોઢીયે જોવા મળતો ઉદ્યાનનો કુદરતી દેખાવ | જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન |
પડકાર
[ફેરફાર કરો]ભૂતકાળના પડકાર
[ફેરફાર કરો]હાલના પડકાર
[ફેરફાર કરો]આ પણ જૂવો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "An Assessment of Tourism in Corbett National Park". Wildlife Institute of India. મૂળ માંથી 2007-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-12. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)