લખાણ પર જાઓ

જેતપુર

વિકિપીડિયામાંથી
જેતપુર
શહેર
જેતપુર is located in ગુજરાત
જેતપુર
જેતપુર
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°45′15″N 70°37′20″E / 21.75417°N 70.62222°E / 21.75417; 70.62222
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોરાજકોટ
ઊંચાઇ
૧૮૪ m (૬૦૪ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧,૧૮,૩૦૨
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૬૦૩૭૦
ટેલિફોન કોડ૦૨૮૨૩
વાહન નોંધણીGJ-3
વેબસાઇટhttps://jetpurnagarpalika.org/

જેતપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનું એક મહત્વનું નગર છે અને જેતપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે.

જેતપુર કોટન ની સાડીઓ માટે જાણીતું છે.

જેતપુર ભાદર નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. ભાદર નદી, જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં વહે છે તે જેતપુરથી થોડા કિમી દૂર ઉત્તર દિશામાં વળાંક લઇને ફરી પશ્ચિમ દિશામાં વહે છે. ભાદર નદી પર જેતપુરથી થોડા કિમી દૂર રાજકોટ-જુનાગઢ હાઇવે પર પુલ બાંધવામાં આવ્યો છે.[]

પરિવહન

[ફેરફાર કરો]
જેતપુર બસ સ્ટેશન

જેતપુર ગુજરાતના બધાં મોટા શહેરો ના જાહેર માર્ગ પરિવહન સાથે જોડાયેલું છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]
  • મંગલયા શાહ સુલતાન દરગાહ
  • ભીડભંજન મહાદેવ
  • જીથુડી હનુમાન
  • સ્વામી નારાયણ મંદિર ગાદીસ્થાન
  • ખોડલધામ
  • જલારામ મંદિર
  • કેરાળેશ્વર મહાદેવ મંદિર

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "JETPUR NAVAGADH (Rajkot)". City Population. મેળવેલ 2015-06-01.
  2. Gazetteer of the Bombay Presidency. Government Central Press. 1884. પૃષ્ઠ 457-458.  આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.