પ્રતિક ગાંધી
Appearance
પ્રતિક ગાંધી | |
---|---|
પ્રતિક ગાંધી | |
જન્મની વિગત | સુરત, ગુજરાત, ભારત | April 29, 1980
વ્યવસાય | અભિનેતા |
સક્રિય વર્ષો | ૨૦૦૫– વર્તમાન |
નોંધપાત્ર કાર્ય | બે યાર, રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, લવયાત્રી, મિત્રો, ધુનકી, લવની લવસ્ટોરી |
જીવનસાથી | ભામિની ઓઝા (લ. 2009) |
સંતાનો | ૧ |
પ્રતિક ગાંધી ભારતીય નાટક અને ફિલ્મ કલાકાર છે, જે ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરે છે.[૧]
કારકિર્દી
[ફેરફાર કરો]પ્રતિક ગાંધીનો અભ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત ખાતે થયો જ્યાં તે નાટ્ય કલામાં સક્રિય હતો. એન્જિનિયરીંગમાં સ્નાતક થયા બાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં-કરતાં તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.[૨]
અંગત જીવન
[ફેરફાર કરો]પ્રતિકે ૨૦૦૯માં ટેલિવિઝન અને નાટ્ય કલાકાર ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા. તેમની દિકરીનો જન્મ ૨૦૧૪માં થયો હતો.[૨][૩][૪]
અભિનય
[ફેરફાર કરો]નાટકો
[ફેરફાર કરો]નાટક | પાત્ર | ભાષા |
---|---|---|
આ પાર કે પેલે પાર (૨૦૦૫) | રવિકાંત દિવાન | ગુજરાતી |
જુજાવે રૂપ (૨૦૦૭) | ડાફર | ગુજરાતી |
અપુર્વ અવસર (૨૦૦૭) | 6 પાત્રો | ગુજરાતી, હિન્દી |
અમરફલ (૨૦૦૮) | - | ગુજરાતી |
સાત તરી એકવીસ - ૧ (પ્રતિ પુરુષ) (૨૦૦૮) | રુદ્ર | ગુજરાતી |
સાત તરી એકવીસ - ૨ ("બી" પોઝિટિવ) (૨૦૦૯) | મુકેશ ચોવટિયા | ગુજરાતી |
છ ચોક ચોવીસ (૨૦૧૦) | - | ગુજરાતી |
બોહોત નચ્યો ગોપાલ (૨૦૧૨) | કૃષ્ણ | ગુજરાતી |
અમે બધા સાથે તો દુનિયા લઈયે માથે (૨૦૧૩) | ૭ પાત્રો- પોપટ, અખિલ, વિમલ, કાકા, નરેશ વગેરે | ગુજરાતી |
હું ચંદ્રકાંત બક્ષી (૨૦૧૩)[૨][૫] | ચંદ્રકાંત બક્ષી | ગુજરાતી |
માસ્ટર મેડમ (૨૦૧૪) | માસ્ટર | ગુજરાતી |
મોહન નો મસાલો (૨૦૧૫)[૬] | મહાત્મા ગાંધી | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી |
મેરે પિયા ગયે રંગૂન (૨૦૧૫) | ભરત રામ | હિન્દી |
સિક્કાની ત્રીજી બાજુ (૨૦૧૬) | ધીરુ સિકસર | ગુજરાતી |
સર સર સરલા (૨૦૧૮)[૭] | સર | ગુજરાતી |
ફિલ્મો
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ | પાત્ર | ભાષા | સંદર્ભ |
---|---|---|---|---|
૨૦૦૬ | યોર્સ ઇમોશનલી | મણી | અંગ્રેજી | [૮] |
૨૦૧૪ | બે યાર | તપન - ટિનો | ગુજરાતી | [૯] |
૨૦૧૬ | રોંગ સાઈડ રાજુ | રાજુ | [૧૦][૧૧][૧૨] | |
૨૦૧૭ | તમ્બૂરો | ભાવિક | [૧૩] | |
૨૦૧૮ | લવની ભવાઇ | આદિત્ય | [૧૪] | |
૨૦૧૮ | લવયાત્રી | હિંદી | [૧૫] | |
૨૦૧૮ | મિત્રો | રૌનક | ||
૨૦૧૮ | વેન્ટિલેટર | પ્રશાંત | ગુજરાતી | [૧૬] |
૨૦૧૯ | ધુનકી | નિકુંજ | [૧૭] | |
ગુજરાત ૧૧ | નિર્મલ | [૧૮] | ||
૨૦૨૦ | લવની લવસ્ટોરીસ્ | લવ | [૧૯] | |
ભવાઇ | રાજારામ જોશી | હિંદી |
વેબ શ્રેણી
[ફેરફાર કરો]વર્ષ | શ્રેણી | પાત્ર | ભાષા | પ્લેટફોર્મ | નોંધ | સંદર્ભ |
---|---|---|---|---|---|---|
૨૦૧૬ | ક્રાઇમ પેટ્રોલ | અર્જુન દિક્ષિત | હિંદી | SET India | હપ્તો ૬૧૪ - બાંસુરીવાલા | [૨૦] |
૨૦૨૦ | સ્કેમ ૧૯૯૨ | હર્ષદ મહેતા | હિંદી | સોની લિવ | બધાં ૧૦ હપ્તાઓ | [૨૧] |
૨૦૨૧ | વિઠ્ઠલ તીડી (શ્રેણી ૧) | વિઠ્ઠલ ત્રિપાઠી | ગુજરાતી | ઓહો ગુજરાતી | બધાં ૬ હપ્તાઓ | [૨૨] |
સ્ટાર vs ફૂડ (શ્રેણી ૧) | પોતે | અંગ્રેજી, હિંદી | ડિસ્કવરી | હપ્તા ૫ | [૨૩] | |
ગંગીસ્તાન | આસુ પટેલ | હિંદી | સ્પોટીફાય | બધાં ૪૮ પોડકાસ્ટ હપ્તાઓ | [૨૪] | |
૨૦૨૨ | ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર | સુરજ યાદવ | હિંદી | ડિઝની+હોટસ્ટાર | બધાં હપ્તાઓ | [૨૫] |
આગામી | ફોર યોર આયસ ઓન્લી | હિંદી | નેટફ્લિક્સ | [૨૬] |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Soumitra DasSoumitra Das, TNN (૨૭ ઓગસ્ટ ૨૦૧૪). "Dhollywood is changing: Pratik Gandhi". The Times of India. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "I don't wish to get categorised: Pratik Gandhi". DNA. ૭ ઓગસ્ટ ૨૦૧૫. મૂળ માંથી 2016-11-13 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ Team, Tellychakkar (૧૮ માર્ચ ૨૦૧૪). "Bhamini Oza Gandhi blessed with a baby girl". Tellychakkar.com. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ "The Tribune Lifestyle". The Tribune, Chandigarh, India. ૨૦ માર્ચ ૨૦૧૪. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ Seta, Keyur (૧ ઓક્ટોબર ૨૦૧૩). "Review: Hu Chandrakant Bakshi – Meet the bold and rebellious author". My Theatre Cafe. મૂળ માંથી 2018-05-26 પર સંગ્રહિત. મેળવેલ ૯ ઓગસ્ટ ૨૦૧૫.
- ↑ http://www.mumbaitheatreguide.com/dramas/reviews/mohan-no-masalo-gujarati-play-reviews.asp
- ↑ "Makarand Deshpande: People are asking me when I'm coming out with the Marathi version of 'Sir Sir Sarla'". BombayTimes. ૨૫ જાન્યુઆરી ૨૦૧૮. મૂળ માંથી 2018-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "My theatre background really helped me: Pratik Gandhi - Times of India". The Times of India. મેળવેલ 2018-04-03.
- ↑ "Look Who's Filming". mid-day. 30 December 2014. મેળવેલ 9 August 2015.
- ↑ Ghosh, Sankhayan (2016-08-31). "'Wrong Side Raju': New age for Gujarati cinema". www.livemint.com. મેળવેલ 2018-04-03.
- ↑ Sankayan Ghosh (9 September 2016). "Film review: Wrong Side Raju". Livemint.
- ↑ Shruti Chaturvedi (6 September 2016). "An extraordinary story of an average struggling actor in Mumbai – The city of dreams". Chaaipani. મૂળ માંથી 26 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 26 ડિસેમ્બર 2019.
- ↑ Tamburo Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movie-details/tamburo/movieshow/61224037.cms, retrieved 2018-04-03
- ↑ "Gujarati, "Love Ni Bhavai" set to release in Australia and New Zealand on 23 Nov, in USA on 15 Dec". Newsfolo (અંગ્રેજીમાં). મેળવેલ 2018-04-03.
- ↑ "Pratik Gandhi shoots for Loveratri in Ahmedabad - Times of India". The Times of India. મેળવેલ 2018-04-03.
- ↑ Ventilator Movie Review {4.0/5}: Critic Review of Ventilator by Times of India, https://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movie-reviews/ventilator/movie-review/65818821.cms, retrieved 2018-09-15
- ↑ "Pratik and Deeksha's next film is titled Dhunki - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-23.
- ↑ Feb 7, Mirror Online | Updated:; 2019; Ist, 14:12. "Daisy Shah to play a football coach in Gujarati movie debut". Mumbai Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-03.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "Luv Ni Love Storys - Official Trailer". times-of-india. મેળવેલ 30 December 2019.
- ↑ https://www.thetechoutlook.com/internet/entertainment/did-the-reel-life-bull-of-dalaal-street-harshad-mehta-pratik-gandhi-worked-in-crime-patrol/
- ↑ "Pratik Gandhi and Shreya Dhanwanthary play the lead in series based on Harshad Mehta scam". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-10-09.
- ↑ "Vitthal Teedi: Pratik Gandhi is a master gambler in his follow-up series to Scam 1992. Watch trailer". 2 May 2021.
- ↑ Hungama, Bollywood (2021-05-13). "Star Vs Food: Scam 1992 star Pratik Gandhi explores culinary skills to cook unique dishes : Bollywood News - Bollywood Hungama" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-11-19.
- ↑ "Gangistan review: Pratik Gandhi tries his best to elevate Spotify's pointless crime podcast". The Indian Express (અંગ્રેજીમાં). 2021-11-18. મેળવેલ 2021-11-18.
- ↑ "Richa Chadha, Pratik Gandhi begin shooting for web series Six Suspects". The Indian Express (અંગ્રેજીમાં). 2021-03-21. મેળવેલ 2021-10-03.
- ↑ https://www.bollywoodhungama.com/amp/news/bollywood/scam-1992s-pratik-gandhi-signs-new-ott-web-series/