લખાણ પર જાઓ

ફઇ ઝીઓ-તોગ

વિકિપીડિયામાંથી
ફઇ ઝીઓ-તોગ

ફઇ ઝીઓ-તોગ(૨ નવેમ્બર ૧૯૦૧-૨૪ નવેમ્બર ૨૦૦૫) ચીનના એક અગ્રગણ્ય સમાજશાસ્ત્રી,સમાજ સક્રિયકાર્યકર તથા દુનિયાભરના મહાન નૃવંશવિજ્ઞાની હતા. ચીનમાં તેઓ ફઇ ઝીઓ-તોગના નામથી 'હાનના નૃવંશશાસ્ત્ર'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]