લખાણ પર જાઓ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
ના મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી
મહારાષ્ટ્રનું રાજચિહ્ન
હાલમાં
એકનાથ શિંદે

૩૦ જૂન ૨૦૨૨થી
મુખ્યમંત્રીની કચેરી
સ્થિતિમહારાષ્ટ્ર સરકારના વડા
ટૂંકાક્ષરોCM
સભ્ય
  • વિધાન સભા
  • વિધાન પરિષદ
  • મહારાષ્ટ્ર સરકાર
નિવાસસ્થાનવર્ષા બંગલો, મલબાર હિલ, મુંબઈ
બેઠકમંત્રાલય, મુંબઈ
નિમણૂકમહારાષ્ટ્રના રાજ્યપાલ
પદ અવધિગૃહના વિશ્વાસ મત સુધી
૫ વર્ષ.[]
સ્થાપના૧ મે ૧૯૬૦
Deputyનાયબ મુખ્યમંત્રી
વાર્ષિક આવક
  • ૩,૪૦,૦૦૦ (US$૪,૫૦૦)/મહિને
  • ૪૦,૮૦,૦૦૦ (US$૫૪,૦૦૦)/વર્ષે
વેબસાઇટCMO મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભારતના મહારાષ્ટ્ર રાજ્યની સરકારના વડા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમત ધરાવતા પક્ષ કે જોડાણને સરકાર રચવા માટે આમંત્રે છે અને મુખ્ય મંત્રીને નિયુક્ત કરે છે. મુખ્યમંત્રી વિધાન સભા કે વિધાન પરિષદ તરફથી હોઇ શકે છે. જો મુખ્ય મંત્રી બંનેમાંથી એક પણ ગૃહનો સભ્ય ન હોય તો ૬ મહિનાના સમયગાળામાં ચૂંટાવો જરુરી છે.[] મુખ્યમંત્રી પદની અવધિ ૫ વર્ષ હોય છે.

મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીઓ

[ફેરફાર કરો]
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીઓ[lower-alpha ૧] (૧૯૬૦–હાલમાં)

(બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦)[]

ક્રમ છબી નામ બેઠક પદ અવધિ વિધાનસભા પક્ષ

(જોડાણ)[]

શરૂઆત અંત સમયગાળો
યશવંતરાવ ચવાન કરાડ ઉત્તર ૧ મે ૧૯૬૦ ૨૦ નવેમ્બર ૧૯૬૨ 2 વર્ષો, 203 દિવસો ૧લી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
મારોતરાવ કાન્નામવાર સાઓલી ૨૦ નવેમ્બર ૧૯૬૨ ૨૪ નવેમ્બ૨ ૧૯૬૩ † 1 વર્ષો, 4 દિવસો ૨જી
કાર્યકારી પી. કે. સાવંત ચિપલુન ૨૫ નવેમ્બર ૧૯૬૩ ૫ ડિસેમ્બર ૧૯૬૩ 10 દિવસો
વસંતરાવ નાઇક પુસાડ ૫ ડિસેમ્બર ૧૯૬૩ ૧ માર્ચ ૧૯૬૭ 11 વર્ષો, 78 દિવસો
૧ માર્ચ ૧૯૬૭ ૧૩ માર્ચ ૧૯૭૨ ૩જી
૧૩ માર્ચ ૧૯૭૨ ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૫ ૪થી
શંકરરાવ ચવાન ભોકાર ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૫ ૧૭ મે ૧૯૭૭ 2 વર્ષો, 85 દિવસો
વસંતદાદા પાટીલ MLC ૧૭ મે ૧૯૭૭ ૫ માર્ચ ૧૯૭૮ 1 વર્ષો, 62 દિવસો
સાંગલી ૫ માર્ચ ૧૯૭૮ ૧૮ જુલાઇ ૧૯૭૮ ૫મી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (U)
કોંગ્રેસ - કોંગ્રેસ (I)
શરદ પવાર બારામતી ૧૮ જુલાઇ ૧૯૭૮ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ 1 વર્ષો, 214 દિવસો
ઇન્ડિયન કોંગ્રેસ (સોશ્યાલિસ્ટ)
State Emblem of India ખાલી[lower-alpha ૨]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ ૮ જુન ૧૯૮૦ 112 દિવસો વિખેરી નખાઇ[] N/A
એ. આર. અંતુલે શ્રીવર્ધન ૯ જુન ૧૯૮૦ ૨૧ જાન્યુઆરી ૧૯૮૨ 1 વર્ષો, 226 દિવસો ૬ઠ્ઠી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
બાબાસાહેબ ભોંસલે નહેરુનગર ૨૧ જાન્યુઆરી ૧૯૮૨ ૨ ફેબ્રુઆરી ૧૯૮૩ 1 વર્ષો, 12 દિવસો
(૫) વસંતદાદા પાટીલ સાંગલી ૨ ફેબ્રુઆરી ૧૯૮૩[§] ૩ જુન ૧૯૮૫ 2 વર્ષો, 121 દિવસો
શિવાજીરાવ પાટીલ નિલંગેકર નિલંગા ૩ જુન ૧૯૮૫ ૧૨ માર્ચ ૧૯૮૬ 282 દિવસો ૭મી
(૪) શંકરરાવ ચવાન MLC ૧૨ માર્ચ ૧૯૮૬[§] ૨૬ જુન ૧૯૮૮ 2 વર્ષો, 106 દિવસો
(૬)
શરદ પવાર બારામતી ૨૬ જુન ૧૯૮૮ ૪ માર્ચ ૧૯૯૦ 2 વર્ષો, 364 દિવસો
૪ માર્ચ ૧૯૯૦ ૨૫ જુન ૧૯૯૧ ૮મી
૧૦ સુધાકરરાવ નાઇક પુસાડ ૨૫ જુન ૧૯૯૧ ૬ માર્ચ ૧૯૯૩ 1 વર્ષો, 254 દિવસો
(૬)
શરદ પવાર બારામતી ૬ માર્ચ ૧૯૯૩[§] ૧૪ માર્ચ ૧૯૯૫ 2 વર્ષો, 8 દિવસો
૧૧ મનોહર જોશી દાદર ૧૪ માર્ચ ૧૯૯૫ ૧ ફેબ્રુઆરી ૧૯૯૯ 3 વર્ષો, 324 દિવસો ૯મી શિવ સેના
શિવ સેના - ભાજપ
૧૨ નારાયણ રાણે માલવણ ૧ ફેબ્રુઆરી ૧૯૯૯ ૧૮ ઓક્ટોબર ૧૯૯૯ 259 દિવસો
૧૩
વિલાસરાવ દેશમુખ લાતુર શહેર ૧૮ ઓક્ટોબર ૧૯૯૯ ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ 3 વર્ષો, 92 દિવસો
૧૦મી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
કોંગ્રેસ - NCP
૧૪
સુશિલકુમાર શિંદે સોલાપુર દક્ષિણ ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ ૧ નવેમ્બર ૨૦૦૪ 1 વર્ષો, 288 દિવસો
(૧૩)
વિલાસરાવ દેશમુખ લાતુર શહેર ૧ નવેમ્બર ૨૦૦૪[§] ૮ ડિસેમ્બર ૨૦૦૮ 4 વર્ષો, 37 દિવસો ૧૧મી
૧૫
અશોક ચવાણ ભોકાર ૮ ડિસેમ્બર ૨૦૦૮ ૭ નવેમ્બર ૨૦૦૯ 1 વર્ષો, 338 દિવસો
૭ નવેમ્બર ૨૦૦૯ ૧૧ નવેમ્બર ૨૦૧૦ ૧૨મી
૧૬
પૃથ્વીરાજ ચવાણ MLC ૧૧ નવેમ્બર ૨૦૧૦ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ 3 વર્ષો, 321 દિવસો
State Emblem of India ખાલી[lower-alpha ૨]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪[] ૩૦ ઓક્ટોબર ૨૦૧૪[] 32 દિવસો વિખેરી નખાઇ N/A
૧૭ દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ ૩૧ ઓક્ટોબર ૨૦૧૪ ૧૨ નવેમ્બર ૨૦૧૯[૧૦] 5 વર્ષો, 12 દિવસો ૧૩મી ભારતીય જનતા પાર્ટી
ભાજપ - સેના
- State Emblem of India ખાલી[lower-alpha ૨]
(રાષ્ટ્રપતિ શાસન)
૧૨ નવેમ્બર ૨૦૧૯[૧૧] ૨૩ નવેમ્બર ૨૦૧૯[૧૨] 11 દિવસો ૧૪મી N/A
(૧૭) દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ ૨૩ નવેમ્બર ૨૦૧૯[૧૩] ૨૬ નવેમ્બર ૨૦૧૯[૧૪] 5 દિવસો
[lower-alpha ૩]
ભારતીય જનતા પાર્ટી
ભાજપ - NCP
૧૮
ઉદ્ધવ ઠાકરે MLC ૨૮ નવેમ્બર ૨૦૧૯ ૩૦ જુન ૨૦૨૨ 2 વર્ષો, 214 દિવસો શિવ સેના
(મહા વિકાસ અઘાડી)
૧૯
એકનાથ શિંદે કોપરી-પાચપાખડી ૩૦ જુન ૨૦૨૨[૧૯] હાલમાં 2 વર્ષો, 153 દિવસો બાલાસાહેબચી શિવ સેના
(BSS–ભાજપ)

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  1. Bombay state was dissolved to form the present-day states of Maharashtra and Gujarat by the Bombay Reorganisation Act, 1960, which was enacted by the Parliament of India on 25 April 1960 and came into effect on 1 May 1960.[]
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Under Article 356 of the Constitution of India, in the event that a state government is unable to function according to constitutional provisions, the Central government can take direct control of the state machinery through the Governor. When President's rule is in force in a state, its council of ministers stands dissolved. The office of chief minister thus lies vacant. At times, the legislative assembly also stands dissolved.[]
  3. Fadnavis sworn in as CM on 23 November 2019 at 8:00 am and resigned on 26 November 2019 at 4:00 pm making him the CM with shortest tenure ever in the history of India.[૧૫][૧૬] Before him, Jagdambika Pal had the shortest tenure as chief minister. He was the CM of Uttar Pradesh for 44 hours from 21 to 23 February 1998 and both Fadnavis and Pal were from BJP.[૧૭] P. K. Sawant from INC was the CM with shortest term before Fadnavis for Maharastra; became CM on 25 November 1963 and his tenure ended on 4 December 1963.[૧૮]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Maharashtra as well.
  2. "Chavan elected to Legislative Council". @businessline (અંગ્રેજીમાં). મેળવેલ 2018-05-22.
  3. "The Bombay Reorganisation Act, 1960" (PDF). India Code - Digital Repository of Legislation. 1960-04-25. મૂળ (PDF) માંથી 2018-05-24 પર સંગ્રહિત.
  4. "Explained: How Gujarat, Maharashtra came into being". The Indian Express (અંગ્રેજીમાં). 2019-05-01. મેળવેલ 2021-03-16.
  5. Palshikar, Suhas; Birmal, Nitin; Ghotale, Vivek (2010). "Coalitions in Maharashtra Political fragmentation or Social Reconfiguration?" (PDF). Savitribai Phule Pune University.
  6. Amberish K. Diwanji. "A dummy's guide to President's rule". Rediff.com. 15 March 2005. Retrieved 3 March 2013.
  7. "Information sought under RTI Act, 2005" (PDF). Ministry of Home Affairs (Government of India). 2014-06-27. પૃષ્ઠ 7 of 14. મેળવેલ 2018-05-23.
  8. "Proclamation of President's Rule" (PDF). Government of Maharashtra. 2014-09-28. મેળવેલ 2018-05-23.
  9. "Proclamation to revoke President's rule" (PDF). Government of Maharashtra. 2014-10-30. મેળવેલ 2018-05-23.
  10. The Hindu Net Desk (8 November 2019). "Devendra Fadnavis resigns, blames Shiv Sena for Maharashtra crisis". The Hindu (અંગ્રેજીમાં).
  11. "President's Rule imposed in Maharashtra, what now? - A first in Maha history". The Economic Times.
  12. "President's Rule Revoked in Maharashtra at 5:47 am". NDTV.com.
  13. "Devendra Fadnavis first Maharashtra CM to resign twice in one-month period". The Indian Express. 27 October 2019. મેળવેલ 27 November 2019.
  14. "Devendra Fadnavis, Maharashtra Chief Minister For 80 Hours, Quits". NDTV. 26 November 2019. મેળવેલ 26 November 2019.
  15. "Why Was Devendra Fadnavis Maharashtra CM For Just 80 Hours? BJP MP Answers". HuffPost. 2 December 2019. મેળવેલ 20 December 2019.
  16. "After 80 hours as Maharashtra CM, Fadnavis submits resignation to governor". Live Mint. 26 November 2019. મેળવેલ 20 December 2019.
  17. "Only 80 hrs: Devendra Fadnavis becomes Maharashtra CM with shortest tenure ever". India Today. 26 November 2019. મેળવેલ 20 December 2019.
  18. "Maharashtra: Only 80 hours – Fadnavis now CM for shortest tenure in state history". The Indian Express. 27 November 2019. મેળવેલ 20 December 2019.
  19. "Maharashtra Political Crisis Live Updates: Eknath Shinde to be new Maharashtra CM, Fadnavis to stay out of govt". The Indian Express. 30 June 2022. મેળવેલ 30 June 2022.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]