વારંગલ જિલ્લો
Appearance
વારંગલ જિલ્લો ભારત દેશના તેલંગાણા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. વારંગલ જિલ્લાનું મુખ્યાલય વારંગલમાં છે.
વિસ્તાર અને વસ્તી
[ફેરફાર કરો]વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | સાક્ષરતા દર |
---|---|---|---|---|---|
૧૨,૮૪૭ | ૩૨,૪૬,૦૦૪ (પૂ.૧૬.૪૫ લાખ) (સ્ત્રી.૧૬.૦૧ લાખ) |
૫૧ | ૧૦૯૮ (૧૦૧૪ ગ્રા.પં.) |
૨ | ૫૮.૪૧ % (પૂ.૭૦.૦૧ %) (સ્ત્રી. ૪૬.૫૪ %) |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વારંગલ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-14.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |