વિશ્વ બેંક
Appearance
વર્લ્ડ બેંકનું ચિહ્ન | |
સ્થાપના | જુલાઇ, ૧૯૪૫ |
---|---|
પ્રકાર | આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા |
કાયદાકીય સ્થિતિ | સંધિ |
મુખ્યમથકો | વોશિંગ્ટન ડી.સી., યુએસએ |
Membership | ૧૮૯ દેશો (IBRD)[૧] ૧૭૩ દેશો (IDA)[૧] |
મુખ્ય વ્યક્તિઓ |
|
મુખ્ય સંસ્થા | વર્લ્ડ બેંક ગ્રૂપ |
વેબસાઇટ | worldbank |
વર્લ્ડ બેંકની સ્થાપના 'બ્રિટન વુડ્સ' સંમેલન દરમ્યાન થઇ હતી. તે ઇ.સ ૧૯૪૬માં સક્રિય બની તથા ઇ.સ ૧૯૪૭થી યુ.એન.ના અંગ તરીકે કાર્યરત થઇ. વર્લ્ડ બેન્કનો ઉદ્દેશ એ હતો કે બીજા વિશ્વ યુદ્ધના કારણે આર્થિક રીતે જર્જરીત થઇ ગયેલા દેશોના અર્થ તંત્રને પુન:જીવીત અને વિકસિત કરવાં.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ /en/about/leadership/members Boards of Executive Directors – Member Countries] . Retrieved on 5 June 2016.
- ↑ "World Bank Group Leadership". World Bank (અંગ્રેજીમાં). મેળવેલ 2 August 2018.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |