લખાણ પર જાઓ

શ્રાવણ વદ ૧૪

વિકિપીડિયામાંથી

શ્રાવણ વદ ૧૪ને ગુજરાતીમાં શ્રાવણ વદ ચતૃર્દશી કે શ્રાવણ વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • શિવરાત્રિ
  • અધોરા ચૌદશ

મહત્વની ઘટનાઓ []

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.