લખાણ પર જાઓ

સત્યભામા

વિકિપીડિયામાંથી
કૃષ્ણ તેમની મુખ્ય બે રાણીઓ સાથે. (ડાબેથી) રુક્મિણી, કૃષ્ણ, સત્યભામા અને તેમનું વાહન ગરુડ.

સત્યભામા કૃષ્ણની બીજી મુખ્ય પત્નિ હતી.[] તે કૃષ્ણની ત્રીજી પત્નિ હતી અને ભૂદેવી, પૃથ્વીની દેવી, નો અવતાર માનવામાં આવતી હતી. તેણી તેના મજબૂત મનોબળ માટે જાણીતી હતી. નરકાસુર દૈત્યનો નાશ કરવા માટે તેણીએ કૃષ્ણની મદદ કરેલી.

પ્રેમાનંદના 'સુદામાચરિત્ર'માં કૃષ્ણ, સુદામા, સુદામાની પત્ની અને સત્યભામાનાં ચારિત્રનું વર્ણન જોવા મળે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gopal, Madan (૧૯૯૦). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ ૭૬.
  2. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. ગુજરાત ગ્રંથ નિર્ણાણ બોર્ડ. પૃષ્ઠ ૮૮.