સબમરીન
Appearance
સબમરીન એ પાણીની સપાટી પર તેમ જ ઊંડા પાણીના તળિયે જઈને પણ રસ્તો કાપી શકે તેવું વાહન છે. આ વાહન જહાજના આકારની જ મોટી હવાચુસ્ત પેટી જેવું હોય છે. દરિયાના તળભાગમાં પાણીનું દબાણ અત્યંત વધી જતું હોઈ સબમરીનની સપાટી મજબૂત ધાતુની બનાવવામાં આવે છે. આ વાહન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી અથવા અણુશક્તિથી ચલાવવામાં આવે છે.
સબમરીનની શોધમાં ઘણા વૈજ્ઞાનિકોનો હિસ્સો છે. ઈ. સ. ૧૬૨૦ના વર્ષમાં કૉર્નેલીસ ડ્રેબલ નામના વિજ્ઞાનીએ લાકડાની ઈંડા આકારની પ્રથમ સબમરીન બનાવી હતી. છેલ્લે હાલમાં વપરાય છે તેવી જેટ એંજિનવાળી સબમરીનની ડીઝાઈન જહોન ફિલિપ હોલેન્ડ નામના સંશોધકે કરી હતી.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર સબમરીન વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- જહોન ફિલિપ હોલેન્ડ - સબમરીનના સંશોધક.
- પ્રથમ સબમરીન અને ફેનિયન રૈમ સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન - જહોન ફિલિપ હોલેન્ડની પ્રથમ સબમરીનનાં ચિત્રો તથા દ્વિતીય સબમરીન, ફેનિયન રૈમ.
- આધુનિક સબમરીનોની ભુમિકા સંગ્રહિત ૨૦૦૬-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન
- સબમરીન સંશોધન
- ગાઝી સબમરીન ડૂબવાની ઘટના સંગ્રહિત ૨૦૧૧-૧૧-૨૮ ના રોજ વેબેક મશિન