સસેર કાંગરી
Appearance
સસેર કાંગરી | |
---|---|
Saser Kangri | |
સસેર કાંગરી ૩, સસેર કાંગરી ૨ | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 7,672 m (25,171 ft) [૧] વિશ્વનો ૩૫મો સૌથી ઉંચો પર્વત |
મુખ્ય ઉંચાઇ | 2,304 m (7,559 ft) [૧] |
અક્ષાંસ-રેખાંશ | 34°51′54″N 77°45′09″E / 34.86500°N 77.75250°E [૧] |
નામ | |
ભાષાંતર | પીળો હિમ પર્વત[૨] (લદાખી) |
ભૂગોળ | |
સ્થાન | લદ્દાખ, ભારત[૩] |
પિતૃ પર્વતમાળા | સસેર મુઝતાંગ, કારાકોરમ |
આરોહણ | |
પ્રથમ આરોહણ | ૫ જૂન ૧૯૭૩; દાવા નોરબુ, દા તેનજિંગ, નિમા તેનજિંગ, થોંદુપ[૨] |
સૌથી સહેલો રસ્તો | હિમ પર્વત |
સાસેર કાંગરી એ કારાકોરમ પર્વતમાળાની સસેર મુઝતાંગ નામની પર્વતશૃંખલામાં આવેલ પર્વત સમૂહનું નામ છે. આ સમૂહ ઘણા પર્વતો ધરાવે છે, જે પૈકી સાસેર કાંગરી ૧ પર્વત સૌથી ઊંચો છે. આ તમામ પર્વત ભારતના લદ્દાખ ક્ષેત્રમાં આવેલ છે. [૪] [૫]
નામકરણ
[ફેરફાર કરો]"સસેર" શબ્દનો અર્થ લદાખી ભાષામાં "પીળો (રંગ)" અને લદાખી અને બાલ્ટી ભાષામાં "કાંગરી" શબ્દનો અર્થ "બરફનો પર્વત" થાય છે. "સસેર કાંગરી" સંયુકત શબ્દનો અર્થ "પીળા બરફ સાથેનો પર્વત" એમ થાય છે.[૨]
સસેર કાંગરી ક્ષેત્ર
[ફેરફાર કરો]સસેર કાંગરી ક્ષેત્રના પાંચ પર્વતોના નામ નીચે દર્શાવેલ છે:
સાસેર કાંગરી ૧ | 7,672 m (25,171 ft) | ૩૫મું સર્વોચ્ચ, ઊંચાઇ = 2,304 m (7,559 ft) 34°52′00″N 77°45′09″E / 34.86667°N 77.75250°E |
સાસેર કાંગરી ૨ પૂર્વ | 7,518 m (24,665 ft) | 49મું સર્વોચ્ચ, ઊંચાઇ = 1,450 m (4,757 ft) 34°48′15″N 77°48′18″E / 34.80417°N 77.80500°E |
સાસેર કાંગરી ૨ પશ્ચિમ | 7,500 m (24,600 ft) | |
સાસેર કાંગરી ૩ | 7,495 m (24,590 ft) | ૫૧મું સર્વોચ્ચ, ઊંચાઇ = 850 m (2,789 ft) 34°50′44″N 77°47′06″E / 34.84556°N 77.78500°E |
સાસેર કાંગરી ૪ | 7,416 m (24,331 ft) |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "The Karakoram, Pakistan Himalaya and India Himalaya" Ultra-Prominence Page. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન Peaklist.org. Retrieved 2012-01-20.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Singh, Jogindar (1975). "Saser Kangri". Climbs And Expeditions. American Alpine Journal. American Alpine Club. 20 (1): 65. મૂળ સંગ્રહિત માંથી 14 फ़रवरी 2019 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-14. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Saser Kangri lies on the eastern side of the Line of Control.
- ↑ Jerzy Wala, Orographical Sketch Map of the Karakoram, Swiss Foundation for Alpine Research, Zurich, 1990.
- ↑ Jill Neate, High Asia: an illustrated history of the 7,000 metre peaks, The Mountaineers, 1989.