હરિયાણાના મુખ્યમંત્રીઓ
Appearance
અહીં ભારતદેશના હરિયાણા રાજ્યના મુખ્ય મંત્રીઓની યાદી અપાયેલી છે.
સૂચિ: | INC કોંગ્રેસ |
VHP વિશાળ હરિયાણા પાર્ટી |
JP જનતા પક્ષ |
SJP સમાજવાદી જનતા પક્ષ |
JD જનતા દળ |
INLD લોક દળ |
HVP હરિયાણા વિકાસ પાર્ટી |
---|
# | Name | Took Office | Left Office | Party |
---|---|---|---|---|
૧ | પં.ભગવત દયાલ શર્મા | ૧ નવે. ૧૯૬૬ | ૨૩ માર્ચ ૧૯૬૭ | કોંગ્રેસ |
૨ | રાવ બિરેન્દ્ર સિંઘ | ૨૪ માર્ચ ૧૯૬૭ | ૨ નવે. ૧૯૬૭ | વિશાળ હરિયાણા પાર્ટી |
૩ | બંસીલાલ | ૨૨ મે ૧૯૬૮ | ૩૦ નવે. ૧૯૭૫ | કોંગ્રેસ |
૪ | બનારસીદાસ ગુપ્તા | ૧ ડિસે. ૧૯૭૫ | ૩૦ એપ્રિલ ૧૯૭૭ | કોંગ્રેસ |
૫ | ચૌધરી દેવીલાલ | ૨૧ જૂન ૧૯૭૭ | ૨૮ જૂન ૧૯૭૯ | જનતા પક્ષ |
૬ | ભજનલાલ | ૨૯ જૂન ૧૯૭૯ | ૨૨ જાન્યુ. ૧૯૮૦ | જનતા પક્ષ |
૬* | ભજનલાલ | ૨૨ જાન્યુ. ૧૯૮૦ | ૫ જુલાઈ ૧૯૮૫ | કોંગ્રેસ |
૭ | બંસીલાલ | ૫ જુલાઈ ૧૯૮૫ | ૧૯ જૂન ૧૯૮૭ | કોંગ્રેસ |
૮ | ચૌધરી દેવીલાલ | ૧૭ જુલાઈ ૧૯૮૭ | ૨ ડિસે. ૧૯૮૯ | જનતા દળ |
૯ | ઓમ પ્રકાશ ચૌટાલા | ૨ ડિસે. ૧૯૮૯ | ૨૨ મે ૧૯૯૦ | જનતા દળ |
૧૦ | બનારસીદાસ ગુપ્તા | ૨૨ મે ૧૯૯૦ | ૧૨ જુલાઈ ૧૯૯૦ | જનતા દળ |
૧૧ | ઓમ પ્રકાશ ચૌટાલા | ૧૨ જુલાઈ ૧૯૯૦ | ૧૭ જુલાઈ ૧૯૯૦ | જનતા દળ |
૧૨ | હુકમ સિંઘ | ૧૭ જુલાઈ ૧૯૯૦ | ૨૧ માર્ચ ૧૯૯૧ | જનતા દળ |
૧૩ | ઓમ પ્રકાશ ચૌટાલા | ૨૨ માર્ચ ૧૯૯૧ | ૬ એપ્રિલ ૧૯૯૧ | સમાજવાદી જનતા પક્ષ |
૧૪ | ભજનલાલ | ૨૩ જુલાઈ ૧૯૯૧ | ૯ મે ૧૯૯૬ | કોંગ્રેસ |
૧૫ | બંસીલાલ | ૧૧ મે ૧૯૯૬ | ૨૩ જુલાઈ ૧૯૯૯ | હરિયાણા વિકાસ પાર્ટી |
૧૬ | ઓમ પ્રકાશ ચૌટાલા | ૨૪ જુલાઈ ૧૯૯૯ | ૪ માર્ચ ૨૦૦૫ | લોક દળ |
૧૭ | ભુપીન્દ્રસિંઘ હૂડા | ૫ માર્ચ ૨૦૦૫ | ૨૪ ઓક્ટો. ૨૦૦૯ | કોંગ્રેસ |
૧૮ | ભુપીન્દ્રસિંઘ હૂડા | ૨૫ ઓક્ટો. ૨૦૦૯ | હાલમાં | કોંગ્રેસ |
- કોંગ્રેસે ૨૨ જાન્યુ. ૧૯૮૦થી ભજનલાલનાં વડપણ હેઠળ સરકાર બનાવી.