ૠષભ
Appearance
ૠષભ એ ભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો દ્વિતિય સ્વર છે. આ સ્વર નો ઉચ્ચાર 'રે' છે. આ વાદી સ્વર છે, અમુક સ્વર સંવાદી હોય છે. ભરતનાટ્યમમાં સાત સ્વરોનો સ્થાયી ભાવ રસ વર્ણવાયો છે તે મુજબ ૠષભ સ્વર ક્રોધ અને રૌદ્ર ભાવનો દ્યોતક છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ગુજરાત સમાચાર પર લેખમાં સાતેય સ્વરના ભાવ રસનું વર્ણન સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન પ્રાપ્ય:૧૬ ડિસેમ્બર ૨૦૧૫
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |