લખાણ પર જાઓ

ચિત્રાંગદ

વિકિપીડિયામાંથી

ચિત્રાંગદ (સંસ્કૃતઃ चित्राङ्गदः) મહારાજ શંતનુ તથા સત્યવતી ના જયેષ્ઠ પુત્ર હતા. ભીષ્મની આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને લીધે તેઓ શંતનુ પછી હસ્તિનાપુરના રાજા બન્યા.

મૃત્યુ

[ફેરફાર કરો]

ચિત્રાંગદ નામનો જ ગંધર્વ રાજા પણ હતો. જેને હસ્તિનાપુરના રાજા ચિત્રાંગદથી ઇર્ષા થઇ અને તેણે ત્રણ વર્ષના યુદ્ધ પછી હસ્તિનાપુરના ચિત્રાંગદનો વધ કર્યો.[][]

ચિત્રાંગદના મૃત્યુ પછી વિચિત્રવીર્ય હસ્તિનાપુરના રાજા બન્યા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Mahabharata of Krishna-Dwaipayana Vyasa. Teddington, Middlesex: The Echo Library. ૨૦૦૮. ISBN 9781406870459.
  2. Menon, [translated by] Ramesh (૨૦૦૬). The Mahabharata : a modern rendering. New York: iUniverse, Inc. ISBN 9780595401871.