લખાણ પર જાઓ

વિકિપીડિયા:સ્વયં-પ્રહરીત સભ્ય અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર

આંતરવિકિ આયાતક

સ્વયં-પ્રહરીત

બોટ ફ્લેગ

નિવેદન પ્રક્રિયા

[મૂળમાં ફેરફાર કરો]

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નિવેદન કરવું:

=== સભ્યનામ ===
{{Sr-request
| status    = <!-- આ લીટી બદલશો નહીં -->
| domain    = gu.wikipedia
| user name =
}}
 (આપનું મંતવ્ય) ~~~~
==== સમર્થન/વિરોધ/તટસ્થ ====
==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
  • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
  • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
  • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
  1. status = ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
  2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.
  • મતદાન કરવા માટે {{તરફેણ}}, {{વિરોધ}} અને {{તટસ્થ}} ઢાંચાઓ વાપરી શકાય છે.
  • દરેક નિવેદન બીજા સભ્યોની ટિપ્પણી મેળવવા માટે ઓછામાં ઓછું ૧ અઠવાડિયા સુધી ચાલુ રહેશે, મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ (status =) બદલવી.

હાલના નિવેદન

[મૂળમાં ફેરફાર કરો]

પૂર્ણ થઈ ગયેલા નિવેદન

[મૂળમાં ફેરફાર કરો]
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો
  1. તરફેણ તરફેણ, ઉપરાંત સૌથી વધારે યોગદાન કર્તાનું પણ નામ ઉમેરી શકાય? --એ. આર. ભટ્ટ ૧૮:૪૨, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
હા ભટ્ટજી-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૦૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  1. તરફેણ તરફેણકાર્તિકભાઇ, વ્યોમભાઇ, સુશાંતભાઇ, સતીષભાઇ, મહર્ષિભાઇ સૌને મારો તરફેણમાં મત.--Nizil Shah (ચર્ચા) ૧૬:૫૭, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
  2. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૨, ૪ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો

ગુજરાતી અને અંગ્રેજી વિકિપીડિયા પર લેખ લખ્યા છે અને વિકિપીડીયાની કાર્યપદ્ધતિથી પરિચિત છું. અંગ્રેજી વિકિપીડિયા પર ઓટોપેટ્રોલ ફ્લેગ ધરાવું છું. યોગેશ કવીશ્વરનો મારા નામાંકન કરવા બદલ આભાર. -Nizil Shah (ચર્ચા) ૧૬:૫૬, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તરફેણ

તરફેણ તરફેણ-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

@Nizil Shah: ઉપર તમારું નામાંકન પણ છે જ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૩૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: સવિસ્તૃત ચર્ચા જોવા માટે "વિસ્તારો" પર ક્લિક કરો

આ સભ્ય નવા લેખો બનાવીને, લેખો સંપાદિત કરીને ઘણું સારું યોગદાન આપી રહ્યાં છે. વિકિપીડિયાની નીતિ-રીતિ અને શૈલીથી પરિચિત છે તેથી હું આ અધિકાર માટે તેમનું નામાંકન કરું છું. -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૦૧, ૪ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

તરફેણ

  1. તરફેણ તરફેણ-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૦૧, ૪ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

મા. વડીલ મિત્ર શ્રી અનિકેતભાઈ, ઑટોપેટ્રોલ્ડ સભ્ય એ કોઇ જવાબદારી નથી માટે એ માટે સભ્યની સહમતીની જરુર હોતી નથી. મેટા પર તો જે સભ્યનું યોગદાન ચકાસવાની જરુર ન હોય તેને સ્ટુઅર્ડ સીધા જ ઑટોપેટ્રોલ્ડ અધિકાર આપે છે. અન્ય અધિકારો માટે સભ્યની સહમતીની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જવાબદારી નિભાવવા નામાંકિત સભ્ય પોતે તૈયાર હોવો જોઇએ અન્યથા એમ જ અધિકાર આપી દેવાનો કોઇ જ અર્થ નથી, ખાસ તો એ સ્થિતિમાં કે જ્યારે સભ્ય પોતે એ અધિકાર/જવાબદારી નિભાવવા તૈયાર ન હોય.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૪૦, ૧૩ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]

યોગેશભાઇ, આપના જેટલી જાણકારી મારી પાસે સંભવ છે કે ન પણ હોય, પણ એટલી જાણકારી જરૂર છે કે "ઑટોપેટ્રોલ્ડ અધિકાર"એ વિકીમાં સહયોગ આપવા માટેના નક્કી કરવામાં આવેલા વિવિધ પ્રકારના અધિકારોના સ્તરોમાંનું એક છે અને સાવ સામાન્ય સભ્ય પદ કરતા કઇક વધારે છે એટલે એ પદ સાથે સંલગ્ન જવાબદારીઓ પણ હોય તો ખરી જ ને. આપને પ્રબંધકશ્રી ધવલભાઇએ પહેલા પણ ખાસ વિનંતિ કરીને જણાવેલું છે કે પેલા વિકી પર આ છે એ માટે થઇ ને ગુજરાતી વિકિ પર એમ જ હોવું જોઇએ એ પ્રકારનો આગ્રહ રાખવો નહી. આબાબતમાં આપના સહકારની અપેક્ષા અમે બધા જ રાખી રહ્યા છીએ. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૩૫, ૧૩ મે ૨૦૧૬ (IST)

પરીણામ

એક અઠવાડીયાની મુદત પુરી થઇ ગઇ હોવાથી મતદાન પુર્ણ થયેલું જાહેર કરવામાં આવે છે. નામાંકન પામેલ સભ્યે પોતે પણ અહીં જવાબદારી લેવા માટે તત્પર છે એ બાબત કોઇ જ ટીપ્પણી કરી ન હોવાથી પરીણામ અનિર્ણિત રહે છે અને ફરી આ રીતે નામાંકન ન કરવા સભ્યશ્રી યોગેશ કવીશ્વરને વિનંતિ કરવામાં આવી રહી છે. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૫૮, ૧૨ મે ૨૦૧૬ (IST)[ઉત્તર]
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે: સવિસ્તૃત ચર્ચા જોવા માટે 'વિસ્તારો' પર ક્લિક કરો
ગુજરાતી, પાલી, હિન્દી, મરાઠી, નેપાલી, ડોટેલી, ઇંગ્લીશ, સંસ્કૃત અને સ્પેનિશ વિકિપીડિયામાં લેખો લખ્યા છે, વિકિપીડિયાની કાર્યપદ્ધતિ જાણું છું. HTML ની યોગ્ય જાણકારી ધરાવું છું. ગુજરાતી માતૃભાષા હોવાને નાતે લોકોને પોતાની ગુજરાતી ભાષામાં વધુને વધુ માહિતી ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ કરું છું

તરફેણ

વિરોધ

  • વિરોધ: તાજેતરમાં જ અર્જુન સિંહ જાડેજા જે આપના પોતાના વિશેનું પાનું બનાવ્યું છે જે દર્શાવે છે કે વિકિપીડિયાના નિયમો અંગે હજુ આપ પૂરતા અનુભવી અને જાણકાર નથી. સ્વયં-પ્રહરીત સભ્ય અનુભવી હોવો જોઈએ. આપે તેર વિકિમીડિયા પ્રોજેકટની મળીને 175 એડિટ જ કરી છે જેમાં ઘણી અયોગ્ય અને તમારા પોતાના અંગેની છે. આપ અહીં વધુ પ્રદાન કરો, અનુભવ મેળવો, નિયમો વગેરે જાણતા થાવ એ પછી જ તમને આ અધિકાર પ્રાપ્ત થશે. વિકિપીડિયાને વધુ પ્રદાનની જરૂર છે. આપ નિરાશ થયા વગર ધીરજ રાખી ઉપયોગી પ્રદાન કરતા રહો તેવી આશા. જેમ આગળ વધશો એમ વધુમાં વધુ સમજતા થશો. આભાર. -Nizil Shah (ચર્ચા) ૧૦:૫૦, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
  • વિરુદ્ધ વિરુદ્ધ: સભ્ય અનુભવી નથી તેમજ વિકિપીડિયા વિશે અને નિયમો વિશે પૂરતી જાણકારી નથી. કદાચ ત્રણ-ચાર મહિના પછી તેઓ તૈયાર થઇ જશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૮, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
  • વિરુદ્ધ વિરુદ્ધ:સભ્યશ્રીએ તેર વિકિમીડિયા પ્રોજેકટ માટે બધી મળીને ૧૭૫ (૫ સપ્ટેમ્બર ૨૦૧૮) જેટલી એડિટ જ કરી છે, જેમાં એમના પોતાના વિશેનો લેખ પણ છે. વધુ અનુભવ થયા પછી એમને નિયમિત અને ઉત્તમ યોગદાન બદલ આ અધિકાર માટે યોગ્ય ગણી શકાય, કેમ કે ભાષાંતર કરેલ લેખોમાં એમનું યોગદાન નવોદિત ગુજરાતી વિકિપીડિયા સભ્ય તરીકે સરાહનીય છે.--સતિષચંદ્ર (ચર્ચા) ૧૮:૫૭, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
  • વિરુદ્ધ વિરુદ્ધ: Ineligible. He is doing good work. And I hope, he will improve it more in future. -Gazal world (ચર્ચા) ૧૮:૨૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

તટસ્થ

====ટિપ્પણી====