Wikidata:Main Page/Content/gu
વિકિડેટા મફત અને ખુલ્લા જ્ઞાનનો પાયો છે જે માનવ અને મશીનો બંને દ્વારા વાંચી અને સંપાદિત કરી શકાય છે.
વિકિડેટા વિકિપીડિયા, વિકિવોયેજ, વિકિસ્રોત અને અન્ય સહિતની તેની વિકિમીડિયા સંબંધી પ્રોજેક્ટ્સના સંરચિત માહિતી માટેના કેન્દ્રીય સંગ્રહ તરીકે કાર્ય કરે છે.
વિકિડેટા વિકિમીડિયા પ્રોજેક્ટ્સ સિવાય અન્ય ઘણી સાઇટ્સ અને સેવાઓને પણ ટેકો પૂરો પાડે છે! જોડાયેલ માહિતી વેબ પર available under a free license, પ્રમાણભૂત બંધારણોની મદદથી નિકાસેલ, અને તે અન્ય ખુલ્લા માહિતી સમૂહો સાથે જોડાયેલી હોઈ શકે છે વિકિડેટા ની સામગ્રી છે.
વિકિડેટા વિશે જાણો
- વિકિડેટા શું છે? વાંચો વિકિડેટા પરિચય.
- લેખક માટે ફીચર્ડ શોકેસ આઇટમ જોઈને વિકિડેટાનું અન્વેષણ કરો ડગ્લાસ એડમ્સ.
- વિકિડેટાના SPARQL ક્વેરી સેવા સાથે પ્રારંભ કરો.
વિકિડેટામાં તમારુ યોગદાન આપો
- વિકિડેટામાં ફેરફાર કરતા શીખો: માર્ગદર્શિકા અનુસરો.
- તમને જે વિષયમાં રસ હોય તેનાં પર અન્ય સ્વયંસેવકો સાથે કામ કરો: એક વિકીપ્રોજેક્ટમાં જોડાઓ.
- વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ માહિતી દાન કરી શકે છે.
વિકિડેટા સમુદાયને મળો
- community portal ને જુઓ અથવા Wikidata event માં ભાગ લો.
- બનાવો એક user account.
- Project chat ના, Telegram groups ના, અથવા live IRC chat પર ચર્ચા કરો અને પ્રશ્નો પૂછોજોડાઓ.
વિકિડેટામાંથી ડેટાનો ઉપયોગ કરો
વધુ...- 2024-10-15: The Wikidata development team held the Q4 office hours on October 16 at 16:00 UTC. They talked about what they've been working on in the past quarter. Session log is available.
- 2024-08-28: The one hundred and thirty millionth item, a scholarly article, is created.
- 2024-07-10: The Wikidata development team held the Q3 Wikidata+Wikibase office hour on July 10th at 16:00 UTC. They presented their work from the past quarter and discussed what's coming next for Q3. Find the session log here.
- 2024-05-07: Wikidata records its 231th edit, the revision IDs not fitting into 32-bit signed integer anymore
- 2024-04-10: The development team at WMDE held the 2024 Q2 Wikidata+Wikibase office hour in the Wikidata Telegram group. You can read session log.
- 2024-04: Wikidata held the Leveling Up Days, an online event focused on learning more about how to contribute to Wikidata from the 5th to 7th and 12th to 14th of April.
શું તમે ડેટાની અદભુત દુનિયામાં નવા છો? તો તમારી ડેટાની વિશેની જાણકારી વધારો અને તેમાં સુધારો કરો. આ માહિતી ખાસ તમારી ડેટા વિશેની સમજ ટૂંક સમયમાં વધારવા તેમજ તેની સાથે તમને અનુકૂળ બનાવવા માટે મુકવામાં આવી છે.
-
Item: Earth (Q2)
-
Property: highest point (P610)
-
custom value: Mount Everest (Q513)
વિકિડેટા સમુદાય તરફથી નવીન કાર્યક્રમો અને યોગદાન
ફીચર્ડ વિકિપ્રોજેક્ટ:
વિકિપ્રોજેક્ટ સંગીત
વિકિપ્રજેક્ટ મ્યુઝિક એ એવા સંપાદકોનું ઘર છે જે કલાકારો વિશે માહિતી ઉમેરવામાં મદદ કરે છે , સંગીત રિલીઝ કરે છે , ગીતો રજૂ કરે છે , પુરસ્કારો આપે છે અને પ્રદર્શન કરે છે. વધુમાં , ઘણા સંગીત ડેટાબેઝ અને સ્ટ્રીમિંગ સેવાઓ સાથે વિકિડેટામાંથી આયાત અને તેને જોડવું એ પ્રોજેક્ટનું બીજું કેન્દ્ર છે. અમારા ડેટા મોડેલ વિશે અમારા Wikidata:WikiProject Music પૃષ્ઠ પર વાંચો અને ટેલિગ્રામ પર અમારી સાથે https://t.me/exmusica પર આવો.
વધુ:
- વિકિડેટાનો ઉપયોગ અને અન્વેષણ કરવા માટે અમારા શ્રેષ્ઠ સાધનો અને ગેજેટ્સ માટે Wikidata:Tools તપાસો.
- વિકિડેટા વિશે અમારા પ્રેસ ક્લેપિિંગ્સ અને પ્રકાશિત સંશોધનનો સંગ્રહ જુઓ
વિકિડેટા દ્વારા હાથ ધરવામાં આવેલા એક રસપ્રદ પ્રોજેક્ટ અથવા સંશોધન વિષે જાણો છો? તમે અહીંયા મુખ્ય પૃષ્ઠ પર દર્શાવવામાં આવતી સામગ્રીને નીમણુંક (નોમિનેટ) કરી શકો છો!
વિકિપીડિયા – જ્ઞાનકોશ વિકિકોશ – શબ્દકોષ અને સમાનાર્થી શબ્દનો સંગ્રહ વિકિપુસ્તક – પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા અને પાકશાસ્ત્ર વિકિસમાચાર – સમાચાર વિકિસૂક્તિ – સૂક્તિઓનો સંગ્રહ વિકિસ્રોત – પુસ્તકાલય વિકિવિદ્યાલય – શિક્ષણ માટેના સંસાધનો વિકિયાત્રા – પ્રવાસ માર્ગદર્શિકા વિકિજાતિ – પ્રજાતિઓની નિર્દેશિકા વિકિકાર્યો – મફત સોફ્ટવેર કાર્યો વિકિમીડિયા કોમન્સ – દૃશ્ય, શ્રાવ્ય માધ્યમનો સંગ્રહ ઈન્ક્યુબેટર – નવી ભાષાઓની આવૃત્તિઓ મેટા-વિકિ – વિકિમીડિયા પ્રકલ્પોનું સંકલન મીડિયાવિકિ – સૉફ્ટવેરનું દસ્તાવેજીકરણ